________________
• ક્રોધથી લાલપીળા થઈ રહેલા, નશામાં ચકચૂર બારોટ આવી પહોંચ્યા અને દીપવિજ્યજીને શોધવા લાગ્યા.
સિપાઈ એ તે સ્તબ્ધ બની ગયા. બારે તોકાન કરવા જ આવેલા. સગાળ કુંડ પાસે બકવાટ કરતા ઊભા હતા.
ચારિત્રવિયજીને થયું કે હવે આ ફાન ચલાવી લેવાય તેવું નથી. બારેટેને સમજાવવા દાદાગુરુજી પાસે આજ્ઞા માગી અને પગથિયા ઉતરી બાટેના નાયકેને કહ્યું :
“ભાઈઓ ! આ શું કરે છે ? આ તીર્થક્ષેત્રમાં આવી વર્તણુક શોભે છે!” તે પણ આજે ઉપદેશ સાંભળવા તોફાની ટોળું તૈયાર નહોતું. તેઓ બરાડ્યાઃ “આ રહ્યા દીપવિજય, પકડો, મારો ! '
મહારાજશ્રી દેખાવમાં લગભગ દીપાવિજ્યજી જેવા હતા.
હા! આ રહ્યા! બેલ, ચાલ્યો આવ !” મુનિશ્રી એ પગથીયાં ઉતરી નીચે આવ્યા. તેમની પ્રચંડ કાયા લાંબી સોટા જેવી ટટ્ટાર બની હતી.
બારોટે તૈયાર હતા. એક ધોકે ઉઠાવી મુનિજી પર ઝીંકયો. મુનિજી કટોકટીની પળ સમજી ગયા. ધકાને અટકાવવા પિતાને દાડે મજબૂત રીતે ધરી રાખે. ઘકે છટકી પડ્યું. બીજા લાકડીઓ લઈ
[ ર૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com