Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૯
પ્રભા
આરાધના કરવા માટે વિ.સં. ૨૦૦૭–૨૦૦૮ માં પૂજ્ય ગુરુમહારાજશ્રીની આજ્ઞાનુસાર પૂજ્ય મુનિવર્ય શ્રી નિરજનવિજ્યજી મ. પધાર્યાં હતા. આ વર્ષામાં શ્રી સંધે ઘણા જ ઉલ્લાસભાવથી પુ. મહારાજશ્રીની નિશ્રામાં પ` આરાધના તેમજ સમયાનુસાર શાસન વનાનાં અનેક શુભ કાર્યો કાર્યાં. વિસ. ૨૦૦૮ માં આ હિંદી વિક્રમ ચરિત્ર છપાવવા માટે અમારી ગ્રંથમાળાને સહાય કરવા પૂજ્ય મહારાજશ્રીએ ઉપદેશ આપ્યા. શેઠ છગનલાલ પુનમચ જી, માલુભાઈ મગનલાલ ત્ય. સમથમલ હેમાજી વગેરેની પ્રેરણાથી જે જે મહાનુભાવાએ આ પુસ્તકના અગાઉથી ગ્રાહક થઇ ગ્રંથમાળાને જે પ્રાત્સાહન આપ્યું છે, તે તે મહાશયાનેા આભાર માનીએ છીએ. અને આ જ પ્રમાણે અમારી શુભ પ્રવૃત્તિમાં ફરીને ફ્રરી સહાયક થાય તેવી શુભેચ્છા રાખીએ છીએ.
પ્રકાશક