________________
ર
સૌમ્ય મૂર્તિ જોઈ શયંભવને તેમના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ તેથી તેમના ઉપદેશેલા ધર્મતત્ત્વ વિશે વધુ જાણવાની ઈચ્છાથી તે પેલા મુનિઓને શોધતો શોધતો પ્રભવસ્વામી પાસે આવી પહોંચે. પ્રભવસ્વામીએ શયંભવને પાંચ મહાવ્રત સમજાવ્યાં અને દીક્ષા આપી. શર્માભવ ત્યાર બાદ તેમની પાસે જ રહ્યા અને ચૌદ પૂર્વો શીખ્યા. અંતે પ્રભવસ્વામીએ જ્યારે તેમને લાયક થયેલા જોયા, ત્યારે તેમને પિતાને સ્થાને સ્થાપી પોતે પરફેકગમન કર્યું.
જે વખતે શયંભવે સંસારત્યાગ કર્યો. તે વખતે તેમની પની બહુ યુવાન હતી. તેની અવસ્થા જોઈ તેનાં સગાંવહાલાં બહું દુઃખી થવા લાગ્યાં તથા તેને પૂછવા લાગ્યાં કે “તારા ઉદરમાં ગર્ભને કંઈ સંભવ છે? ત્યારે તેણે જવાબ આપ્યું કે, “થોડોક નિમ્] છે.” પછી જ્યારે તેને પુત્ર જન્મે ત્યારે લેકેએ તેનું નામ મનક [જય રાખ્યું. તે આઠ વર્ષને થયું ત્યારે પિતાના પિતા વિશે પિતાની માતાને પૂછવા લાગ્યો. તેની માતાએ કહ્યું કે, “તારા શવ્યંભવ નામના પિતાને ધૂર્ત જતિડાએાએ છેતરીને દીક્ષા આપી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે તથા તેને વિષ્ણુ તથા સૂર્યના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તે પાત્રને જ સમાન નામને કારણે અહીં ભૂલભર્યો ઉલ્લેખ થયો હોય તેવી કલ્પના જાય છે. બાકી તે, કથાને આ ભાગ તૂટક અથવા તો સહિધ છે, એમ માનવું જોઈ એ. હેતની પ્રતિમા ચા નીચે રાખવાથી જ બીજા આહત એ હિસક ચશની રક્ષા કરી કે તેને અનુમતિ આપે એ કેવી વિચિત્ર કલ્પના છે !'
૧. સંસ્કૃત – મના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org