Book Title: Samisanz no Updesh Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 9
________________ ૨ વર્ષે નિર્વાણુ પામ્યા. તેમના નિર્વાણુ પછી આ ક્ષેત્રમાં આ કાળ પૂરતું દેવળજ્ઞાન લુપ્ત થઈ ગયું. ત્યાર બાદ માત્ર શાસ્ત્રજ્ઞાન જ બાકી રહ્યું. તેથી જંભુસ્વામી પછીના આચાર્યાં દેવલજ્ઞાની કહેવાવાને બદલે ‘શ્રુતકેવલી' કહેવાય છે. પ્રુસ્વામી પછી તેમના શિષ્ય પ્રભવસ્વામી આચાર્ય થયા. પ્રભવસ્વામીએ જીવનના અંતિમ ભાગમાં પાતાની પાછળ આચાર્યનું સ્થાન લે તેવા યાગ્ય માણુસની તપાસ કરવા માંડી. તેમને જૈન સંઘમાં તે કાઈ લાયક માણુસ દેખાયા નહીં. એટલે તેમણે અન્યધર્મી આમાં તપાસ કરવા માંડી. તા; રાગૃહનગરમાં શયંભવ નામના બ્રાહ્મણુ ગૃહસ્થ ઉપર તેમની નજર ઠરી. પરંતુ તે તે વેદવાદી હતા તથા યજ્ઞકાંડમાં જ લવલીન હતા. તેને તેની અજ્ઞાનનિદ્રામાંથી જગાડવા માટે પ્રભવસ્વામીએ પેાતાના એ મુનિઓને તેના યજ્ઞમંડપમાં મોકલ્યા અને તેમને સૂચના આપી કે, તમારે ત્યાં જઈ ને તેની પાસે ભિક્ષા માગવી, અને તે તમને (જૈન હાવાને કારણે) ભિક્ષા આપવાની ના પાડે ત્યારે ત્યાંથી નીકળતી વખતે, ગદ્દો દ્દષ્ટમ્ અદ્દો ટક્ તત્ત્વ ન સાથતે રમ્' [ માસ પરમતત્ત્વ નથી જાણતા એ કેવા દુ:ખની વાત છે !'] – એમ ખેલવું. ૧. ૨૧૦૦૦ વર્ષ પહેાંચનારા દુ:ખમા' નામના કાળ પૂરતું, ૨. સ્થૂલભદ્રસ્વામી સુધીના. પછી તા પૂર્વગ્રંથાનું જ્ઞાન પણ લુપ્ત થતું ગયું. ૩. સુધર્મસ્વામી, જંબુસ્વામી અને પ્રભવસ્વામી વિશે વધુ માહિતી માટે જીઓ આ માળાનું સંચમધર્મ' પુસ્તક પા. ૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 180