Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02 Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિદ્યા અને અવિદ્યાને સાથે જાગૃા. વારાફરતી પશુ નહીં. સાથે; તા અવિદ્યા (સાંસારિક વિદ્યાઓ-વિજ્ઞાન વગેરે)થી મૃત્યુલેાકના ટાઢ-તાપ, ભૂખ, તરસ વગે૨ે દુ:ખા દૂર થશે, પણ તે ચિત્તશાંતિ અમૃતત્ત્વ નહીં આપે. તે તેા વિદ્યા(આધ્યાત્મિક જ્ઞાન)થી જ મળશે. આ એક સ’પૂર્ણ અવિનાશી વિચાર આપણને મળ્યો છે. જેમાં વાજબી સ્વીકાર અને વાજખી ઇન્કાર રહેલા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨] આની જ ઉપપત્તિ જેવી વાત મનુષ્યને આ બધી સૃષ્ટિ, સમગ્ર વિશ્વ કરતાંયે જુદા અને ઊંચેરા બનાવે છે. ક્ષયતિન્દ્વજ્ઞા મ્. સમુદ્ર વિશ્વ, કાટ્ટાનકોટી સૂર્યાં, ગ્રહમાળાઓ, આકાશગંગાઓ આ બધાં કરતાં મનુષ્ય દશ આંગળ ઊંચા છે. કારણ કે તે પેાતાને અને બહારના જગતને જાણી મૂલવી શકે છે. મનુષ્યના આવા મહિમા કાણે કર્યો છે ? ડાઘા પાલે કહ્યું છે કે માસ એક. તકલાદી રાડા જેવા છે. ક્ષણુમાં પશુ તે વિચાર કરતું રાડુ છે. એટલે મોટા પહાડ તેને કચરી નાખે તેા પણ કારણ્ કે તેને જાણુ છે કે હું કચરાઉ છું. પહાડને જાણ નથી કે તે ચરે મનુષ્યને મળેલું વરદાન છે. ભાંગી જનારુ... રાડુ.. મનુષ્ય જ મેઢા છે, છે, સ્વચેતના તે જ આ ચેતનાને જોરે તે પેાતાનું અને બહારના ગતનું અવલાકન–તટસ્થ અવલોકન કરી શકે છે, જેમાંથી જ્ઞાન, વિજ્ઞાન, પ્રજ્ઞા જન્મ્યાં છે, જેમાંથી સાક્ષીભાવે કર્તાભાવ ઊભા થયો છે. આ સસ્કૃતિની છેલ્લી સિદ્ધિ છે કમ”ના કાયદાની શેાધ, અને તેના સ્વીકાર. આ જગત ક્રમથી ચાલે છે તે તા દરેક એપગા માણુસ અનુભવે છે, પશુ તે કમળના કાયદા મુજબ ચાલે છે તે યોગ્ય સ્વરૂપમાં બધા અનુભવતા નથી. સામાજિક કે વૈયક્તિક રીતે જે પરિણામેા આપણે જોઈએ છીએ તે આપણા સામાજિક કે વૈયક્તિક કમ`નાં પરિણામા છે. આકાશના કાઈ દેવતાઓ કે ત્રિાકના નાથ યદયા-મરજી પડે તેમમાણુસ પર સુખ કે દુ:ખ ફૅ'કથા નથી કરતા. કમ` જ મનુષ્યના સુખદુ:ખનું નિયામક છે. બુદ્ધે કહ્યું, “ક” તે જ તારી નૌકા છે, કમ` તે જ તાડૅ' ભાથુ છે.” આપણે કહીએ, કર્યું તે જ તારા મેક્ષ કે તારુ બંધન છે. એટલે કર્માં તપાસવાં, સુધારવાં અને આ ધરતી પર જ મેાક્ષ મેળવવા. માઁ ન તપાસી, ન સુધારી, અહીં જ બંધનનું નરક ભાગવવું. કમ" તે બંધન નથી, વેઠ નથી. તે મુક્તિનું દ્વાર છે. તમારાં કર્માએ તમને નુકસાન કર્યુ હોય તા માથે હાથ દઈને રાવાની જરૂર નથી. ક સુધારા એટલે સટ ટળી જશે. અધારા ખાડામાં પગ પડયો, મચક્રાડાયા. ફરી બેટરી લઈને ચાલા. ખાડે। પૂરી દે એટલે બંધન કપાઈ ગયાં. પાછલા સમયમાં આ ક્રમ વાદ દૈવવાદમાં પલટાઈ ગયા. સ્વાદિષ્ટ મીઠી દ્રાક્ષના દારૂ થયા અને આપણે બાષા, ગબડતા રહ્યા. આ સંસ્કૃતિમાં તેા કર્યાંથી જ સ`સાર પડે અને કમ` જ એમાંથી બહાર માણે તેના સ્વમુક્તિને પરવાના અપાયા છે. For Private and Personal Use Only આ બધા ચિંતનની એક બહુ મૂલ્યવાન આડકતરી અસર એ કાળે થઈ તે છે નમ્રતા અને સહિષ્ણુતા, અપાયુષી માણસ માટે સત્ય એ માર્ગ છે, મુકામ નહીં. તે ઉપરાંત, સત્યનું આપણે કદાચ એક પાસું જ જોયુ... હાય. ભલે તે દૃઢ અને તેજસ્વી હોય, પશુ એક પાસું જ હાઈ શકે. આપણી "સ્કૃતિનાં ભરતીઓટ ] laPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 95