Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६. रावी गढ कठद्र घणो परची उगमणी शंघ उची करावी गढ ७. मांह कमाचीसे बिठक आराम ठामठाम करावी कोठेवी माहे ८.
पचानसहर्षव्या-नक ઝીઝુવાડાથી પાંચેક કિલોમીટર દૂર જિલકેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરના આગળના ભાગમાં બાંધેલા તળાવના સૂકા પટમાં વિ. સં. ૧૯૭૪ ને પાળિયાને એક ટુકડો પડેલું હતું, જેમાં ત્રણ પંકિતનું લખાણ હતું, જે સ્પષ્ટ વાંચી શકાયું નહીં. જિલકેશ્વરથી પાછા ફરતાં ઝીઝુવાડા ગામની સીમમાં આવેલી માત્રી વાવની મુલાકાત લીધી. બે કઠાની આ પ્રાચીન ઉત્તરાભિમુખ વાવમાં ડાબી બાજુના ગવાક્ષમાં શેષશાયી વિષ્ણુની સેલંકીકાલીન પ્રતિમા સ્થાપેલી છે. એમાં લક્ષ્મી વિષ્ણુના પગ પાસે બિરાજમાન
માં ઊતરતાં પ્રથમ કઠામાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આરસની તકતી લગાવેલી છે. આ તકતીનું મા૫ આશરે ૫૦ સે.મી ૫૦ સે.મી. હોવાનું જણાય છે. તકતીમાં વાવના જીર્ણોદ્ધાર અંગેની વિગત ગુજરાતી ભાષામાં લખેલી છે. એની લિપિ દેવનાગરી છે. તકતી લેખનો પાઠ નીચે મુજબ છે :
१. श्री झोंझुवाडा गामना पादरमा आवेली २. मात्री वावनु बांधकाम पडी बई बरबाद थई ૩. હું તે પુરાતની વાવ પ્રાંત માતા)(fઇ સર કર્નર g. ४. एम फिलिप्स साहेबनी सलाहथी नवेसरथी । ५. घडीउ पथरनी बंधावी तलावडीना लेवलथी घणी है. उ(ऊंची उपाडी तेनो जीर्णोद्धार एजनसी(न्सी) मेनेजमेन्टना ७. चरवनमां भावनगरना मिस्तरी विठ्ठल कला पासे ८. मारी देखरेख नीचे कराववामां आव्यो छे. ६. तारीख ११ मी माहे जुलाई सने १८८८ संवत १९४४ ना ૧૦. માદ સુર વીર શુધવાર............ ૧૧.
सही माणेकलाल लाधा महेता
सरकारी कामदार तालुके झींझुवाडा આમ અમારા ઝીઝુવાડા, નગવાડા અને વસાવડી ગામોના આ પ્રવાસ દરમ્યાન સલ્તનત અને મધલકાલીન શિલ્પ સ્થાપત્ય તેમજ કેટલાક અપ્રસિદ્ધ શિલાલેખ અને પાળિયાઓને કેટલેક અભ્યાસ કરવાની તક સાંપડી, ગુજરાતનાં વિવિધ પ્રાચીન સ્થળોના આવા પ્રવાસે દ્વારા એના સમૃદ્ધ શિલ્પ–સ્થાપત્ય અને અભિલેખોના ધણ અપ્રસિદ્ધ નમૂનાઓ પ્રકાશમાં આવે તેમ છે અને એ દ્વારા સ્થાનિક ઇતિહાસમાં નવી નવી હકીકતો ઉમેરો થાય તેમ છે.
૧૨.
[ સામીપ્યઃ એપ્રિલ, 'હર-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only