Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સં. ૧૭૬૩ ને ગાંગડની વાવનો શિલાલેખ ત્યાંના વાઘેલા રાજવીના કુટુંબ અંગે કેટલીક માહિતી આપે છે, જેના ફેટા સંશોધકોનું ધ્યાન ખેંચે તેવા છે. ચોથા વિભાગમાં મરાઠા સમયના ઈડરના ત્રણ અપ્રસિદ્ધ તામ્રપત્રો અને ગોવિંદરાવ ગાયકવાડના સમયનો અમદાવાદને શિલાલેખ નોંધપાત્ર છે. તેમાંના બ્રિટિશકાલીન અભિલેખમાં અમદાવાદના ગોવિંદરાવ ગાયકવાડના સમયના શિલાલેખમાં નગરશેઠનું વંશવૃક્ષ આપી તેની ચર્ચા કરી છે, જ્યારે હઠીસિંહ દેરાસરમાં ગુજરાતી શિલાલેખ આપ્યા પછી છેલે અમદાવાદના જ ત્રિભાષી યહૂદી શિલાલેખ ભાષાંતર સાથે આપેલ છે. આ શિલાલેખ વિશિષ્ટ ગણાય. વાસ્તવમાં અમદાવાદ ઉપરાંત જ્યાં જ્યાં યહૂદી વસાહત હતી ત્યાં ત્યાં તપાસ કરી એકત્ર કરવાની જરૂર છે, જેથી ગુજરાતના યહૂદીઓ અંગે સારી નોંધ થઈ શકે. ફોટાથી તેનું મૂલ્ય ઠીક ઠીક વધી જાય તેમ છે. આ પ્રકારનું કાર્ય થતું રહે તે આવશ્યક છે. સમય જતાં તેમાંથી જ સામાન્યજન માટે ઉપયોગી વસ્તુ તૈયાર થાય, વિઠલ્મોગ્ય પુસ્તકને શક્ય તેટલું સરળ અને ઉપયોગી બનાવવાના પ્રયત્નો થતા રહે તે પણ એટલું જ ઈટ છે, આવા સુંદર પુસ્તક માટે બંને લેખકે અભિનંદનના અધિકારી બને છે. જો કે પુસ્તકાલય, કોલેજો વગેરે તેમને ઉત્તેજન આપે તે જ આવું નક્કર કાર્ય બહાર આવી શકે તે પ્રજાએ સમજવાની જરૂર છે. ડ, નાગજીભાઈ કે. ભરી ટ્રાવેલ્સ સત્તર | ઋષિ : દ્વારા કાર્ નીવે “ઢારિ”; પ્રારા : સાહિત્યો, ૪૭, મદ્રનગર, ‘’ ત્રિન, , મહુમાત્રા-૨૮૦ ૦૧. પ્રથમ સંeળ-૧૧૧૦, પૃષ્ઠ સં. ૧૦ પ્રય છે. ૪૦. कई परम्पराएँ ऐसी होती हैं जो लुप्त नहीं होती । द्वारिका प्रसाद चौबे "द्वारिकेशु' की यह रचना ऐसी ही एक परम्परा को आगे बढ़ा रही है । यह सतसई जहाँ एक ओर कवि दयाराम की सतसई परम्परा को अक्षुण्ण रखती है वहीं दूसरी ओर भुज (कच्छ) की प्राचीन व्रजभाषा पाठशाला का स्मरण कराती है। शृङ्गार, भक्ति, नीति और राजनीति की चतुर्वेणी में प्रवाहित यह काव्यसरिता पाठक या श्रोता को વહ્યા છે કા હૈ .. सतसैया के दोहरे, ज्यो नाविक के तीर । देखत में छोटे लगे, घाव करें गंभीर ।। 'बिहारी सतसई" के विषय में कही गयी यह उक्ति "द्वारकेशु सतसई पर कहीं कहीं खरी उतरती है । दोहों की प्राचीन परिपाटी का अनुसरण आज भी है और आगे भी होता रहेगा, क्योंकि अपनी बात को सुचारु ढग से व्यक्त करना भी एक कला है । कवि इसके लिए बधाई के अधिकारी हैं। पूर्वाचार्यों की कृतियों का असर भी कहीं कहीं देखने को मिलता है । निजी प्रभाव से उसमें निखार आ गया है। ૫૦] [સામીપ્ય : એપ્રિલ, ”૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95