Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંકિતને લેખ કોતરેલે છે. લખાણવાળા ભાગનું માપ ૪૩ સે. મી.x ૨૧ સે. મી. છે અને અક્ષરનું સરેરાશ કદ ૩ સે. મી. ૪૩ સે.મી. છે. લેખની ભાષા ગુજરાતી અને લિપિ દેવનાગરી લેખને પાઠ નીચે મુજબ છે :
१. संवत १७७५ वरषे फ(फागण २. वद १३ दन झलवडी गंम ૩. ન) (0)+ (મા)a() ઝ(છે) સવલો - ४. स(सु)त नरण रामसरण थ૫. મા છે [*]
પાળા નં. ૪:
આ પાળિયે ૪૦ સે.મી. લાંબો અને ૧૧૪ સે. મી. ઊગે છે. એના ઉપરના ભાગમાં કમાનને ઘાટ બનાવી જમણી તરફ પદ્યસૂર્ય અને ડાબી તરફ ચંદ્રની આકૃતિ છે વચ્ચેના ચોરસ ભાગમાં ઘોડેસવાર યોદ્ધાની આબેહૂબ આકૃતિ કોતરેલી છે. એણે જમણે હાથમાં ત્રાસે રાખ્યું હોય એ રીતે ભાલો પકડ્યો છે. ડાબો હાથ ઊંચો કરી એમાં ઢાલ પકડેલી છે. ઘડાની ગતિ તીવ્ર હોય એવું અંકન કરેલ છે. ઘોડેસવારની પાછળ ધનુષ્ય, બાણનું ભાથું, કેડે કટાર, ઘેડા ઉપર શણગારેલી પાખર ભંભલી વગેરે કોતરેલાં જણાય છે. નીચેના ભાગમાં પાંચ પંક્તિમાં વિ. સં. ૧૭૬૮ - ઉપરની બે પંક્તિઓનું લખાણ મૂળ છે. તેની નીચે પાછળથી ત્રણ પંકિતઓનું લખાણ કેતરવામાં આવ્યું હોય એમ જણાય છે. ઉપરની બે પંકિતઓનું લખાણ કેતરવા ત્રણ સળગ આડી રેખાઓ
દેવનાગરી છે. લેખનો પાઠ નીચે મુજબ છે :
१. स(स)वत १७६८ वरष करतम स(सु)द २ ૨. ન થવસ્ટમ (૨)મવરળ મા છે. 3. लषांण सवत १७७७ वरषे करग૪. તે ૪(ર)()જ નાવર - ૫. @ 9 .
નગવાડા ગામમાં આવેલા રામજી મંદિરમાં કાષ્ઠના મદલ ઉપર ગણેશની અને પાનેતીને નીચે દબાવતા ચતુર્ભુજ હનુમાનની પ્રતિમા કેતરેલી છે. આ જ ગામમાં ઈ. સ. ની. ૧૬ મી સદીનું એક પૂર્વાભિમુખ વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. એમાં ગર્ભગૃહ અને ખૂબ નાનો અંતરાલ છે. એની આગળનો મૂળ મંડપ તુટી ગયેલ છે અને એને બદલે છાપરાની રચના કરી લાકડાની પડદીવાળા મંડપ બનાવેલ છે. મંદિરમાં મધ્યમાં શિવલિંગ પાછળના ગવાક્ષમાં પાવતી, અંતરાલમાં દક્ષિણાભિમુખ હનુમાન અને ઉત્તરાભિમુખ ગણેશ પ્રતિમાઓ સ્થાપેલી છે. આ મંદિરના ગર્ભગૃહ ઉપર નાની ઘૂમટી ઘાટનું શિખર કરેલું છે. આમલક અને કળશ પડી ગયેલા છે. આ મંદિરની બાજુના એક અલગ ખંડમાં પ્રાચીન શિલ્પો જોવા મળ્યાં. દીવાલમાં ચણેલું ભગવાન સૂર્યનું શિલ્પ ઈ. સ. ની ૧૧ મી સદી વિસાવડી, નગવાડા અને ઝીઝવાડા ... સ્થળતપાસનો હેવાલ ]
[ ૪૧
For Private and Personal Use Only