Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાશયુક્ત ભયંકર દેખાવવાળા યમદૂતોને જોઈને અજામિલ ભયભીત બનીને પોતાના પુત્ર “નારાયણને મોટેથી બેલાવે છે. પુત્રભાવે પણ “નારાયણના ઉચ્ચારણથી વિષ્ણુનું આગમન થાય છે અને વિષ્ણદૂત અજામિલને યમપાશમાંથી મુક્ત કરે છે. પાશયુક્ત યમદ ગુણનિધિને પાલવડે બાંધતા હતા. ત્યાં જ ગુણનિધિના શિવપૂજનદર્શનાદિ થી શિવગણોનું આગમન થાય છે અને શિવગણ ગુણનિધિને યમપાશમાંથી મુક્ત કરીને વિમાનમાં શિવલોકમાં લઈ જાય છે. ત્રિવેણી કમથી શિવગણનું (૭) અજામિલના સૂક્ષ્મ શરીરને ખેંચતા યમદૂતને જ્યારે વિષષ્ણુતા અટકાવે છે ત્યારે યમદૂત પૂછે છે કે ધમરાજની આજ્ઞાને નિષેધ કરનાર તમે કોણ છે ? યમદૂતે વિષ્ણુનું સ્વરૂ૫ વર્ણન કરીને પિતાને યમના સેવક તરીકે પરિચય આપે છે. વિષ્ણુ યમદૂતોને ધમનું લક્ષણ, તત્વ, દંડ કયા પ્રકારે આપવામાં આવે છે, દંડને પાત્ર કોણ છે ? મનુષ્યમાં સર્વ પાપાચારી દંડનીય છે કે તેમાંના કેટલાક ઇત્યાદિ પ્રશ્નો પૂછે છે. યમદૂતે કહે છે કે વેદમાં કહેલ કર્મોનું વિધાન તે ધર્મ છે અને જેને નિષેધ કરવામાં આવ્યું છે તે અધમ છે. આ સર્વ જગતમાં પરમાત્માની સ્થિતિ, પાપકર્માનુસાર મનુષ્યની દંડનીયતા, પ્રાણીઓ દ્વારા કરવામાં આવતાં કર્મોની મીમાંસા, કર્માનુસાર મળતા ફળની મીમાંસા, યમરાજાની સવના અંતઃકરણમાં સ્થિતિ, જીવની વિશિષ્ટ કર્મોની મીમાંસા આદિનું વિસ્તૃન વર્ણન કરીને યમદૂતે અજામિલના સદાચારી પૂણ પૂર્વજીવનનું અને દુરાચારીપૂર્ણ ઉત્તરજીવનનું વિસ્તૃત વર્ણન કરે છે. આ સંવાદમાં પ્લેક न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । કાર્યને અવશ: * Tળે: સ્થામાયિત ૬-૧- રૂા. છેલ્લા ચરણના ફેરફાર સાથે ભગવદ્ગીતાના શ્લોક ૩–૫ ની યાદ અપાવે છે. અંતમાં યમદૂતો કહે છે કે આ અજામિલ દાસીના સંસર્ગથી પાપમય જીવન વ્યતીત કરનાર હોવાથી આ પાપીને અમે યમરાજા પાસે લઈ જઈશું ત્યાં તે પિતાના પાપોને દંડ ભોગવીને શુદ્ધ થશે. વિગત ધર્મ અને અધમની સૂક્ષ્મ ચર્ચા કરીને યમદૂતને કહે છે કે અજામિલે “નારાયણ” એ ચાર અક્ષરનું ઉચ્ચારણ કરીને કેટ-કેટ જન્મના પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. તેથી તેને યમલોકમાં ન લઈ જાઓ. આ વચન કહ્યા બાદ વિદૂતે નામસ્મરણુના મહિમાનું વિસ્તૃત વર્ણન કરે છે. આ સંવાદમાં શ્લેકयद्यदाचरति . श्रेयानितरस्तत्तदीहते । ' ઢોરતનુવર્તત ૬-૨-જો. બીજા ચરણના ફેરફાર સાથે ભગવદ્ગીતાના શ્લોક ૩–૨૧ ની યાદ અપાવે છે. વિઠાગતાના કહેવાથી યમલેકમાં ગયેલા યમ અજામિલ વૃત્તાંત યમરાજાને કહે છે. યમદા યમરાજાને પૂછે કે તમારા સિવાય આ જગતમાં અન્ય કેઈ શાસન કરે છે ? જે કોઈ શાસન કરનાર હોય તે સુખદુ:ખની અવ્યવસ્થા થશે. અજામિલ આખ્યાન અને ગુણનિધિચરિત્રની તુલના ] [ ૩૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95