Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભક્તિને મહિમા ગાતાં શુકદેવજી કહે છે કે सभीचीनो हाय लोके पन्थाः क्षेमोऽकुतोभयः । सुशीलाः साधवो यत्र नारायणपरायणाः ॥६.१.१७॥ અજામિલ આખ્યાનના અંતભાગમાં યમરાજા ભક્તિ અને નામસ્મરણુ બન્નેની પ્રશંસા કરતાં કહે છે કે तस्मात् सङ्कीर्तन' विष्णोर्जगन्मङ्गलमंहसाम् । महतामपि कौरव्य विद्धयैकान्तिकनिष्कृतिम् ॥ भृण्वतां गृणतां वीर्याण्युद्दामानि हरेर्मुहुः । यथा सुजातया भक्त्या शुद्धयेन्नात्मा व्रतादिभिः ||६.३.३१-३२|| આ અગાઉ પણ ૬.૩.૨૨-૨૪માં નોંધ્યું છે તે પ્રમાણે યમરાજાએ કહ્યું છે કે નામસ્મરણાદિથી ભગવાનમાં ભક્તિયેાગ પ્રાપ્ત કરવા જોઈ એ. યમરાજા પોતાના દૂતોને કહે છે તે તેમાં પણુ ભક્તિ અને નામસ્મરણુના મહિમા જ પ્રગટ થાય છે. प्रेम - जिह्वा न वक्ति भगवद्गुणनामधेय चेतश्च न स्मरति तच्चरणारविन्दम् | कृष्णाय नो नमति यच्छिर एकदापि Acharya Shri Kailassagarsuri Gyanmandir तानानयध्वमसतो ऽकृत विष्णुकृत्यान् ॥६.३.२९॥ આખ્યાનના આર્ભમાં શુકદેવજી ભક્તિની પ્રશંસા કરતાં કહે છે કે–ભગવાનની શરણમાં રહેવાવાળા ભકતા વિરલ જ હોય છે, જે ભકતા જેમ સૂર્ય` ખરફ(હિમ કે ધુમ્મસ)ના નાશ કરે તેમ પોતાનાં પાપાને नाश अरे छे. (१.१.१५ ) વિષ્ણુતા પણ યમદૂત સમક્ષ નામસ્મરણુના મહિમા પ્રદર્શિત કરે છે. તેઓ કહે છે કે– अज्ञानादथवा ज्ञानादुत्तम लोकनाम यत् । संकीर्तितमघ पुंसो दहेदेषो यथानलः || यथागद मुक्त यदृच्छया । अजानतोऽप्यात्मगुण कुर्यान्मन्त्रोऽप्युदाहृतः ॥६२.१८-१९॥ ગુણનિધિચરિત્રમાં શિવગણા યમદૂતાને ગુણુનિધિએ કરેલ ધર્માનું વણુન કરતાં કહે છે કે पतंवी लिंगशिरसि दीपच्छाया निवारिता । स्वचैलांचलतोऽनेन दत्त्वा दीपदशां निशि ॥ अपरोऽपि परो धर्मो यातस्तत्रास्य किंकराः । शृण्वतः शिवनामानि प्रसंगादपि गृहूणताम् ॥ भक्तेन विधिना पूजा क्रियमाणा निरीक्षिता । उपोषितेन भूतायाम स्थितचेतसा ।। १८.३६-३८।। અજામિલ આખ્યાન અને ગુણુનિધિચરિત્રની તુલના ] For Private and Personal Use Only [ 33

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95