Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તુત વણુ નાં ગુણનિધિએ વસ્ત્રના છેડાની વાટ બનાવી દીવાને સતેજ રાખી તે દીપદાનમાં વજ્રત્યાગ દ્વારા વાસનાત્યાગનું સૂચન થયુ' છે તેમ કહી શકાય. શિવનામનું શ્રવણુ દ્વારા નામસ્મરણુ ઉપરાંત નામશ્રવણુના મહિમાનું પણ ગાન કરવામાં આવ્યું છે. શિવપૂજન દર્શનથી પ્રત્યક્ષ પૂજા તા ફળદાયી છે જ પરંતુ પૂજનદર્શીન પણ ફળદાતા બને છે તેનુ` સૂચન કરવામાં આવ્યુ છે. આમ દીપપૂજા કે દાન, નામશ્રવણુ અને પૂજન દર્શનરૂપી ત્રિવેણી કમે દ્વારા ગુરુનિધિએ જે અજાણતાં પણુ ભક્તિ કરી તેના ફળસ્વરૂપે શિવલાક ગમન, શિવલામાં ભોગ અને શિવકૃપાથી તે કલિ ગરાજની પ્રાપ્તિ કરે છે.
અજામિલ આખ્યાન અને ગુણનિધિચરિત્રમાંની ઉપરોક્ત હકીકતને પુષ્ટ કરતી ચર્ચા અન્યત્ર પણ જોવા મળે છે, જેમ કે—
શ્રીમદ્ ભાગવતપુરાણના ખારમા સ્કંધમાં કલિયુગમાં હરિનામ—કીનના માહાત્મ્યનુ વષઁન કરતાં કહ્યું છે કે—
भ्रियमाणैरभिध्येयो
भगवान् વમેવ:।
आत्मभाव नयत्यङ्गा सर्वात्मा सर्वसंश्रयः ॥
कलेर्दोषनिघे राजन्नस्ति ह्येको महान् गुणः ।
कीर्तनादेव कृष्णस्य मुक्तसङ्गः परं व्रजेत् ॥ १२.३.५०-५१ ।।
અને વળી
૩૪ ]
कृते यद् ध्यायतो विष्णु ं त्रेतायां यजतो मखैः ।
द्वापरे परिचर्यायां कलौ तहिरिकीर्तनात् ॥ १२.३.५२॥
દશમ સ્કંધના અંતભાગમાં તેના (કૃષ્ણુના)નામનુ' સ્મરણ અને ઉચ્ચારણુ અમ'ગલનું નાશક છે એમ કહ્યું છે જેમ કે—
यन्नामा मङ्गलन श्रुतमथ गदितं यत्कृतो गोत्रधर्मः ।
कृष्णस्यैतन्न चित्र क्षितिभरहरण कालचक्रायुधस्य ।। १०.८०.४७ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે—
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
યઃ પ્રયાતિ સ મમા' યાતિ નાયંત્ર સંશયઃ || ૮.||
આ ઉપરાંત શ્રીકૃષ્ણ દુરાચારી અને પાપી પણ મુક્તિ પામે છે અને કોઈપણ જાતિના હાય તેા તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે તેમ કહે છે જેમ કે—
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मंतव्यः सम्यग्व्यवसितो हि सः ॥ ९.३०॥
[ સામીપ્સ : એપ્રિલ, ’૯૨-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only