Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેનો વિચાર ઠંડીએ કા. ૬. ૨-૩માં કર્યો છે. ત્યાં તેમણે ગુણોને ભાગવિભાજક એવા અસાધારણ અલંકારો કહ્યા છે, જ્યારે અલંકારોને માર્ગદયગત સાધારણ અલંકાર તરીકે સ્વીકાર્યા છે. ૩ આમ, અલંકારોની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિ દ્વારા કાવ્યમાગ લક્ષિત કરવામાં નથી આવતા. તે માટે તે ગુણો જ આવશ્યક મનાય છે. આ રીતે. ઠંડીમાં ગુણ અને અલંકાર વચ્ચેનો સ્પષ્ટ ભેદ તારવી આપવામાં આવ્યું નથી. છતાં તેમના ગુણવિચારને આધારે તેમને અભિપ્રેત ગુણાલંકારવિક વિચારી શકાય ખરો. આચાર્ય આનંદવર્ધને તો આશ્રયભેદ કપીને ગુણેને રસના ધર્મ તથા અલંકારને શબ્દાર્થના ધર્મ કહ્યા એટલે તે બનને વચ્ચેનું પાર્થક્ય તે સ્પષ્ટ જ છે અને કાવ્યમાં ગુણે અલંકારોની અપેક્ષાએ વધારે ચડિયાતા છે, છતાં ૨સાક્ષિપ્ત એ. અર્થાત રસનિરૂપણના પ્રયત્નની સાથે સાથે, સ્વાભાવિક રીતે એટલે કે અપૃથગ્યત્ન દ્વારા આવતી અલંકાર પણ કાવ્યમાં એટલું જ મહત્ત્વ ધરાવે છે, જે ગુણ અને અન્ય તત્તવોનું છે. પરંતુ ત્યારે પણ તેમની વચ્ચે ભેદ તે સ્પષ્ટ છે જ. જ્યારે શબ્દાર્થગત ગુણ અને અલંકાર વચ્ચેનો ભેદ તારવવામાં વધારે સૂક્ષ્મતાની અપેક્ષા રહે છે. તેથી જ તો પૂર્વાચાર્યોના કેટલાક ગુણે પાછળથી અલંકારમાં અંતભૂત થયા, તો કેટલાક અલંકાર ગુણરૂપે પણું સ્વીકારાયા. જેમ કે, પૂર્વાચાર્યોને અથવ્યક્તિ ગુણ એ સ્વભાક્તિ અલંકારથી ખાસ જુદો નથી, જયારે પૂર્વાચાર્યોમાં પ્રાપ્ત ભાવિક, પ્રેયસ, ઊજસ્વી, સૂક્ષ્મ જેવા અલંકારે આગળ જતાં, ભેજ વગેરેમાં ગુણ રૂપે નિરૂપાયા. પાદટીપ 1. P. V. Kane, History of Sanskrit Poetics, Delhi, 1971, p. 362 २. इति भेदम मागस्य प्राणा दश गुणा: स्मृता: । एषां विपर्य यः प्रायो दृश्यते गोडवत्मनि ॥ 3. शोभाकरत्व' हि अलङ्कारलक्षण', तल्लक्षणयोगात् तेऽपि (श्लेषादयो दश गुणा अपि) भलङ्काराः ...ગુના માથા gવ ત્યાઘાર્યા: - કા. દ. ૨.૩ ઉપરની ટીકા ४. अनुकम्पाद्यतिशयो यदि कश्चिद्विवक्ष्यते । ન લેાષ: _નથsઉપ પ્રત્યુત્તેયમસંક્રિયા છે -કા. ૬, ૩-૧૨૭ તથા ईदश संशयाय यदि जातु प्रयुज्ते । હ્યાáવાર ઘવાણી ન તત્ર તથા કા. દ. ૩-૧૪૧ विरोधः सकलोऽप्येष कदाचित् कविकोशलात । उत्क्रम्य दोषगणनां गुणवीथी विगाहते॥ ami: "The Gaudi Riti in Theory and Practice" (in I.H. Q. June, 1927, p. 379) ७. इत्यनूर्जित एवार्थो नालङ्कारोऽपि ता दशः । सुकुमारतगैवैतदाराहति सतां मनः ॥ s કાવ્યાતીમાં ગુણાલંકારવિવેક] રિ૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95