Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાતમાંથી, તત્પરદા દષ્ટિ સિવાયની અન્ય દષ્ટિને સ્વીકાર સુરક્ષ્ય ધારા જેવો છે, દુગમ છે. અને તેથી, અન્ય સાધનોના સ્વીકારને પરિશ્રમ સહન ન થતાં જિજ્ઞાસુ સાધક, ભક્તિનું જ અવલંબન સ્વીકારે છે. અને ફલ ભૂમિકાને કિનારે પકડે છે. આ ભક્તિ જ, તત-પર-ડા દષ્ટિ છે. પરમતત્વ કે પરમાત્માના શરણને આપનાર ભક્તિની મહત્તા દર્શાવતાં, ગંદપૂર્વક સાધક કહે છે કે,
મffટુડસદમધે, જીવથ દfમ, चेत: सुदुर्जयमहो शपथ करोमि । आदाय जीवनमय शिवसूत्रयज्ञ
માિ પ્રમ: શાળવા, શપથ મિ | યજ્ઞોપવીત હાથમાં લઈને, કર્મની અતિ દુઃસહતા અને ચિત્તની અત્યંત દુજીયતાના સ્વીકાર સાથે, સરળ એ ભક્તિમાગ પ્રભુ પ્રાપ્તિ માટે દર્શાવાય છે.
ભક્તિમાર્ગની પાયાની જરૂર તરીકે, તેમાં ભક્ત, જેની ભક્તિ કરવાની છે તે (ભગવાન) અને ભક્તિ, એમ ત્રણ વસ્તુ અપેક્ષિત રહે છે. અને એ રીતે, દૈતવાદ મુલકમતના આચાર્યો–વલભાચાય. રામાનુજાચાય. મધવાચાર્ય, નિમ્બાર્કોચાય, ભાસ્કરાચાર્ય, આદિએ તો ભકિતને સ્વીકાર કર્યો જ છે. અને ઉપદેશ પણ કર્યો છે. નવધા ભકિતને માર્ગ પણ ચીંધ્યો છે. રાધાવલ્લભ સંપ્રદાય, ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાય, દાદુપંથ, કબીરપંથ, સ્વામિનારાયણ સંપ્રદાય, પ્રણામી સંપ્રદાય, આદિ અનેક ભક્તિસંપ્રદાયોએ પણ આ પાયાની વાતને સ્વીકાર કર્યો જ છે. અને તેમાં મુખ્યત્વે શ્રીવિષ્ય કે તેમના અવતારની સેવાને કેન્દ્રમાં રાખી છે. મગ ધાતુને મુખ્ય અર્થ જ, સેવા કરવાના સંદર્ભનો છે.
मज इत्येष वै धातु: सेवायां परिकीर्तितः ।
તwાત, સેવા સુધે: પ્રારતા મસ્તિ; સાધનમૂયરી કે એ શ્લોકમાં આ વાત સ્પષ્ટ કરાઈ છે. પવપુરાણે, આ વૈષ્ણવી ભકિતને સોળ પ્રકારે દર્શાવી અને તેને ભવબંધ કંપાવનારી કહી.
શ્રીમદ ભાવ નીતા, અજનને સ્વકમમાં રવાના નિમિરો, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભકિતયેગની ત્રિવેણી આપે છે તેમાં પણ, મતિમાન બ્રિા નર:. મરતાતેંડતીવ ને પ્રિયા: અને એથી છે આગળ વધીને, જ્ઞાની એ વર મા આદિ કહીને, ભકતોની યાદિમાં જ્ઞાનીને નિર્દેશ કરે છે. આ નાની, તે ઉત્તમ ભકત, કે જેને પિતાના ઈષ્ટ પાસે કોઈ જ અપેક્ષા નથી. તેને મન, સનકમારે દર્શાવ્યું છે. તેમ, ભકિત જ ભકિતનું ફળ છે. જે અવ્યભિચારિણી ભકિતની વાત ગીતાએ કહી છે. તે જ ગોસ્વામી તુલસીદાસજીએ માગી છે, ભક્તિના ફળ સ્વરૂપે. વસ્તુતઃ આ જ જ્ઞાની પુરુષે કરેલી ભક્તિ છે. વિજ્ઞાનાય પાપને કહીને, આ જ વાત દર્શાવી છે. આવી અમૃત સ્વરૂપા ભકિત જ
ય છે, જેને મેળવ્યા પછી, સંતૃપ્ત અનુભવાય અને કોઈ અપેક્ષા ન રહે. નારદજીએ ખૂબ સ્પષ્ટ રીતે, આ વાત નારદ ભક્તિસૂત્રમાં નિદેશી છે. આ દષ્ટિએ, ગીતાએ દર્શાવેલ સ્થિતપ્રજ્ઞા બધા જ્ઞાનીભક્ત જ છે. આવા અનપેક્ષ ભક્તનું યોગક્ષેમ વહન કરવાની, શ્રીકૃષ્ણ ખાતરી આપેલી છે.
ભક્તિ સંપ્રદાય પ્રધાનતયા શ્રી વિષ્ણુના સ્વરૂપ કે અવતારોના આધારે પ્રવર્યા છે. પાંચરાત્ર, સાત્વત, કે ભાગવત સંપ્રદાય તરીકે વિશેષ પ્રચલિત આ વિષશુભકિતના સરળ ભાગને દર્શાવતી
ભક્તિ મીમાંસા]
[૨૨
For Private and Personal Use Only