________________
૭૨
સમાધિમરણ
જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.” (વ.પૃ.૬૫૮) કર્મ ઉદય આવ્યે સમતાએ ભોગવે તો નિરે, નવા ન બંધાય.
ક્રોધાદિક કરી જે ક ઉપાર્જન કર્યા હોય તે ભોગવ્ય છૂટકો. ઉદય આવ્યે ભોગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવાં પડે
(વ. (પૃ.૭૩૪) આત્મા સ્વભાવથી પ્રથમ ઊંચો જાય પણ
કર્મભારથી નીચે આવે “આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ.” (વ.પૃ.૭૬૨)
પરમકૃપાળુદેવના
હાથે
ની
ટોકરશીભાઈનું
થયેલ સમાધિમરણ “શા દેવચંદ પીતાંબરદાસ મહેતા પોતાના ભાઈ ટોકરશી મહેતા ગુજરી ગયા હતા, તેમના