Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 333
________________ ‘પ્રતિક્રમણ સૂત્ર', “ભગવતીઆરાધના ભાગ-૨' માંથી ૩૨૯ થિમિચ્છદ નટ્ટુ વિત્ત વિવિત્તજ્ઞાણપ્રસિદ્ધિ II(દ્રવ્યસંગ્રહ૦૪૮) ભાવાર્થ :- હે ! ભવ્યજનો, જો તમે નાના પ્રકારનાં ધ્યાન-ધર્મ, શુક્લાદિ કે નિર્વિકલ્પ ધ્યાનને અર્થે ચિત્તને સ્થિર કરવા ઇચ્છા રાખતા હો તો ઇષ્ટ-અનિષ્ટરૂપ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ ન કરો, દ્વેષ ન કરો અને મોહ ન કરો. ५ मा चिट्ठह, मा जंपह, मा चिंतह किं वि जेण होइ थिरो। __ अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं ॥ ભાવાર્થ – હે જ્ઞાની જનો ! તમે કંઈ પણ ચેષ્ટા ન કરો અથવા કાયાની પ્રવૃત્તિ ન કરો, કંઈ પણ બોલો નહીં, કંઈ પણ વિચારો નહીં. એટલે તમારો આત્મા આત્મામાં સ્થિર થાય; કેમકે આત્મામાં તલ્લીન થવું એ જ પરમ ધ્યાન છે. ६. खामेमि सव्व जीवे, सव्वे जीवा खमन्तु मे । मित्ति मे सव्व भूएसु, वेरं मझं न केणइ ॥ ભાવાર્થ :- સર્વ જીવ પ્રત્યે હું નમાવું છું, સર્વ જીવ મારા અપરાધની ક્ષમા આપો. સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કોઈ પ્રત્યે પણ મારે વેરભાવ નથી. આ પત્રમાંની છયે ગાથાઓ મોઢે કરવી અને તેમાં આ અર્થ છે તેનો વિચાર કરવો. એટલો લક્ષ રાખશો.” (ઉપદેશામૃત પૃ.૧૧૫) "एगोहं नथ्थि मे कोइ, नाहमण्णस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ॥ અર્થ –હું એક છું. મારું કોઈ નથી. હું અન્ય કોઈનો નથી. એ પ્રમાણે અદીન મનવાળો થઈને હું પોતે પોતાને શિખામણ આપું છું.” “एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्खणो । સેલા છે વહિરા માવા, સર્વે સંનોગવવUTI || (સંથારા પોરિસી) અર્થ–એક જ્ઞાનદર્શનવાળો શાશ્વત આત્મા તે જ મારો છે; બાકીના સર્વ સંયોગજન્ય વિનાશી પદાર્થો મારાથી પર છે.” "संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा । તમાં સંડો સંવંયં સવૅ તિવિરેન વોસિરે ! (મૂલાચાર ૪૯) અર્થ-આ જીવને પરદ્રવ્યના સંયોગથી દુઃખપરંપરા પ્રાપ્ત થઈ છે. માટે મન-વચન-કાયાથી સર્વ સંયોગ-સંબંધોને હું છોડું છું. अरिहंतो महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं ॥ અર્થ-જીવન પર્યત અરિહંત મારા દેવ છે, સાચા સાધુ મારા ગુરુ છે અને કેવળી ભગવાને

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351