Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 8
________________ ૨૦૧-૦૦ સમેતશીખર તીર્થોદ્ધારીકા વિદુષી સાધ્વી શ્રી રંજન શ્રીજી મ. ના પરમવિંનયી સાધ્વીશ્રી ગુણયાશ્રીજી - મની શુભ પ્રેરણાથી પુસ્તક પ્રકાશનમાં ભેટ. ૧૦૧-૦૦ ગનિષ્ઠ આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્વરજી મ. ના આજ્ઞાવતની વિદુષી સાધીશ્રી નેમશ્રીજી મ. ની અઠ્ઠાઈની તપસ્યા, સાધ્વીશ્રી શાસનરસાશ્રીજીના માસક્ષમણ સા. રત્નત્રયાશ્રીજીની અઠ્ઠાઈ સા. વિરતી ધરાશ્રીજી મ. ના ૧૧ ઉપવાસ સાધ્વીશ્રી મંજુલાશ્રીએ કરેલ વર્ધમાન તપની પર મી ઓગળી તથા સાધ્વીશ્રી ત્રિલોચનાશ્રીજીએ કરેલ ૮૨૮૩મી ઓળીની પૂર્ણાહુતી નિમિત્તે નવસારી શ્રી સંઘ તરફથી જ્ઞાનખાતામાંથી જ્ઞાનભક્તિમાં ભેટ. નવસારી. પ૧-૦૦ વિદુષી સાધ્વી હેમેન્દ્રશ્રીજી મ. ની શુભ પ્રેરણાથી જ્ઞાનભક્તિમાં ભેટ...બીલીમેરા. ૧૧-૦૦ વિદુષી સાધ્વીશ્રી શુભંકરાશ્રી મ. તથા સા. મહાનંદાશ્રીજી મ. જે હરીપુરા શ્રી સંધની વિનતિથી ચાતુર્માસ કરેલ તેમાં થએલ જ્ઞાનખાતાની આવક માંથી તેમની શુભ પ્રેરણાથી હરીપુરા ઉપાશ્રય જ્ઞાનખાતા તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ.. ૧૦-૦૦ વિદુષી સાધ્વીશ્રી કનકપ્રભાશ્રી મના સુશિષ્યા સાધ્વીશ્રી સુતારાશ્રીજી મ૦ ના ઉપદેશથી તથા પ્રક્રિયા પ્રશિષ્યા સાધ્વી સુલક્ષિતાશ્રીની શુભ પ્રેરણાથી લીંબડી નિવાસી શેઠ શાન્તીલાલ ચુનીલાલ તરફથી પુસ્તક પ્રકાશનમાં ભેટ લીંબડી ૧૦૧-૦૦ સુરત નિવાસી ઝવેરી રતનચંદ તલકચંદનાં ધર્મ : પત્ની રમીલાબેન (ધનુબેન) તથા તેમના સુપુત્ર રમેશ, સુરેશ તથા દિનેશ તથા પુત્રવધુ મીનાક્ષીબેન તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 320