Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 6
________________ કાન્તાબેન ની સેળ ઉપવાસની તપસ્યા નિમિત્તે સી. મહેતા એન્ડ કુ. તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ...અમદાવાદ. . . ૧૦૧-૦૦ ૫૦ પૂ. આગમ દ્વારા આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ.ના તપસ્વી અંતેવાસી શિષ્ય મુનિરાજ શ્રી દીપસાગરજી મ. ના ઉપદેશથી અમદાવાદવાળા શાહ રસીકલાલ ચંદુલાલની પેઢી તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ. - હા. ચંદુલાલ નાલચંદ શાહ અમદાવાદ ૫૦૧-૦૦ ૫૦ પૂ. આગમેદ્ધારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી ક્ષમાસાગર મ. ને પ્રશિષ્ય મુનિરાજ શ્રીશશી પ્રભસાગરજી મહારાજની શુભ પ્રેરણાથી પુસ્તક પ્રકાશનમાં છાપરીયા શેરીના મોટા ઉપાશ્રયે થએલ જ્ઞાનખાતાની ઉપજમાંથી જ્ઞાનભક્તિમાં મોટા ઉપાશ્રય શ્રી સંઘ તરફથી ભેટ-સુરત. ૫૧-૦૦ મુનિરાજ શ્રીઅભિનંદનસાગરજી મ. તથા નિત્યવર્ધનસાગરજી મ. ની શુભ પ્રેરણાથી વલસાડ શ્રી જૈન સંઘ તરફથી પુસ્તક પ્રકાશનમાં ભેટ. ૧૦૧–૦૦ વિદુષી સાધ્વી સુમલયાશ્રીજી મ.ના પરમવિનયી શિષ્યા વિચક્ષણાશ્રીજી મ. ની શુભ પ્રેરણાથી નાનચંદ ધનાજી ટ્રસ્ટ ઉપાશ્રયની થએલ જ્ઞાનખાતાની ઉપજમાંથી ભેટ... સુરત, ૧૧-૦૦ બીલીમોરા નિવાસી મગનલાલ મેતીચંદ પનાર વાળા તથા તેમના ધર્મપત્ની શાંતાબેન શ્રી સમેત શીખરજી આદિ મહાન તીર્થોની યાત્રા કરેલ તે નિમિત્તે પુસ્તક પ્રકાશનમાં ભેટ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 320