________________
પૂછવામાં આવે છે કે આપનું શરીર પીડારહિત છે ? અર્થાત આપને નાની-મેટી કઈ વ્યાધિ પીડા તે ઉપન્ન નથી કરતી ને ? અને એ પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આપ ચારિત્રનું પાલન સુખપૂર્વક કરી શકો છો ? આ પ્રશ્નો પૂછવાને હેતુ એ છે કે ગુને તપ-સંયમ વગેરેની આરાધના કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તે ઉપયોગી થવું. પછી ગુરુને આહાર-પાણુ માટે નિમંત્રણ આપવામાં આવે છે, પણ ગુરુ પિતાને સાધુધમ વિચારી “વર્તમાન
ગ” એટલે “જેવો તે સમયને સંયોગ” એવો જવાબ આપે છે.
પ ઈરિયાવહિયંસુરં || ‘ઈરિયાવહિય સત્ર)
પીઠિકા ઇચ્છાકારેણ સંદિસહ ભગવં!
ઈરિયાવહિયં પડિક્રમામિ ! ઈચ્છા મૂળ – ઇચ્છામિ પડિકમિઉં ઈરિયાવહિયાએ વિરાહણાએ ! ગમણગમણે ! પાણુક્રમણે, બીયક્રમણે, હરિક્રમણ, એસાઉરિંગપગદગમટ્ટીમક્રવાસંતાણસંકમાણે છે જે મે જવા વિરાતિયા | એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org