Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 81
________________ રાથ– જય–તમે જયવંત વર્તો. વીયરાય !-- હે વીતરાગ પ્રભુ! જગુરુ ! હે જગદ્ગુરુ ! હાઉ–હો. મમ–મને. તુહ–તમારા. પભાવ-પ્રભાવથી, સામર્થ્યથી. ભયવં ! હે ભગવન! ભવનિવે-સંસ પ્રત્યે વેરાગ્ય. મગાસારિઆ-માન સારિપણું. ઈફલસિદ્ધી-ઈષ્ટલની સિદ્ધિ લેગવિરુદ્ધચ્ચાઓ–લેક વિરૂદ્ધ પ્રવૃત્તિને ત્યાગ, લેકવિરુદ્ધ ગણાય એવા કોઈ પણ કાર્યને ત્યાગ. ગુજણ પૂઆ-ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો આદરભાવ. પરત્યકારણુ-પરોપકાર કરે, બીજાનું ભલું કરવું તે. સુહગુરુગે-સદ્ગુરુને ગ. તલ્લયણસેવા-તેમનાં વચન પ્રમાણે ચાલવાની શક્તિ. આભનં-જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડા -અખંડ. વારિજજઇ--વાયું છે. જઇ વિ-જે છે. નિયાણબંધણું-નિયાણું બાંધવું તે. તુ તમારા. સમયે–શાસ્ત્રમાં, પ્રવચનમાં. તહુ વિ-તેમ છતાં. મમ-મને. હુજ-હેજે સેવા-ભક્તિ, ઉપાસના. ભવે ભવે-જન્મ જન્માંતરને વિષે. તુમહુ-તમારાં. ચલણાણું-ચરની, પગની. દુકૂખખ-દુઃખને નાશ. કશ્મખ--કર્મનો નાશ. સમાહિમણું-સમાધિમરણ, સમાધિપૂર્વકનું મૃત્યુ. ચ–અને. બહિલા-બધિલાભ, ભવાન્તરમાં જિન ધર્મની પ્રાપ્તિ. અ–અને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98