________________
७६
ધિઈએ-વૃતિવડે, ચિત્તની સ્વ. | વઢમાણુએ વૃદ્ધિ પામતી, સ્થતા વડે.
વધતી જતી. ધારણાએ-ગુણોને યાદ રાખવા
વડે, ધારણવડે. આપતાએ-વારંવાર ચિંતન ઠામિ કાઉસ્સગ્ન-કાયોત્સર્ગમાં
કરવાવડે, અને પ્રેક્ષાવડે. | સ્થિર થાઉં છું. અર્થસંકલના
અર્હત્ પ્રતિમાઓનાં આલંબનવડે કાત્સર્ગ કરવા ઈચ્છું છું. વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બંધિના લાભનું નિમિત્ત લઈને તથા મેલનું નિમિત્ત લઈને વધતી જતી ઈચ્છાવડે, વધતી જતી સમજણવડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતાવડે, વધતી જતી ધારણુવડે અને વધતી જતી અનુપ્રેક્ષાવડે હું કાયેત્સર્ગમાં સ્થિર થાઉં છું. સૂત્રપરિચય
આ સૂત્રમાં અરિહંતનાં ચિને (સ્થાપના જિનેને ) કાયોત્સર્ગ વડે વંદનાદિ કરવાને વિધિ બતાવે છે, તેથી એ ચૈત્યસ્તવ” કહેવાય છે. પ્રશ્નચૈત્ય એટલે ? ઉત્તર–ચય એટલે બિંબ, મૂર્તિ કે પ્રતિમા. જિનમંદિરને પણ ચિત્ય
કહેવામાં આવે છે. પ્રશ્ન–ચત્ય કેનાં બનાવવામાં આવે છે? ઉત્તર –ચય અરિહંત ભગવંતનાં બનાવવામાં આવે છે, કારણ કે
મુખ્ય ઉપાસના-આરાધના તેમની જ કરવાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org