________________
અતિવૃષ્ટિ, દુષ્કાળ, મહામારી વગેરે સાતેય પ્રકારની ઇતિએ
ભાગી જાય છે. પ્રશ્ન–અરિહંત ભગવતે લેકને કઈ રીતિએ ઉપયોગી થાય છે ? -ઉત્તર-અરિહંત ભગવંતે લોકોત્તમ હોય છે, તેથી લોકને અનેક રીતે
ઉપયોગી થાય છે. પ્રશ્નન-તેના થડા દાખલાઓ આપશો ? ઉત્તર–જરૂર. અરિહંત ભગવંતે લોકના નાથ બને છે, અર્થાત રક્ષણ
કરવા યોગ્ય સર્વ પ્રાણુઓનું યોગક્ષેમ કરે છે. (યોગ એટલે નહિ મળેલી વસ્તુ મેળવી આપવી અને ક્ષેમ એટલે મળેલી વસ્તુનું રક્ષણ કરવું.) વળી તેઓ લેક હિતકારી બને છે. અર્થાત સભ્યપ્રરૂપણુવડે વ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવનું હિત કરે છે. વળી તેઓ લોકપ્રદીપ બને છે, અર્થાત સર્વ સંજ્ઞી પ્રાણુઓનાં હદયમાંથી મેહને ગાઢ અંધકાર દૂર કરી તેમને સમ્યક્ત્વ પમાડે છે અને તેઓ લોકપ્રદ્યોતકર પણ બને છે, અર્થાત ચૌદ પૂર્વધરોના પણ સક્ષમ સંદેહે દૂર કરી, તેમને વિશેષ ધ પમાડી જ્ઞાનને પ્રકાશ કરે છે. આમ અરિ
હંત ભગવંતો લેકને અનેક રીતે ઉપયોગી થાય છે. પ્રશ્ન--અરિહંત ભગવંતની ઉપયોગિતા કેટલા હેતુઓથી સિદ્ધ થાય છે? ઉત્તર-પાંચ હેતુઓથી. પ્રશ્ન–તે કેવી રીતે ? ઉત્તર-અરિહંત ભગવંતે અભયદાન આપે છે; અર્થાત પ્રાણુઓને સાત
પ્રકારના ભયમાંથી મુક્ત કરે છે. ચક્ષુદાન આપે છે, અર્થાત આધ્યાત્મિક જીવન માટે જરૂરી એવી શ્રદ્ધા પમાડે છે. માન દર્શન કરાવે છે; અર્થાત કર્મને વિશિષ્ટ ક્ષાપાય રસ્તો બતાવે છે. શરણનું દાન કરે છે. • • ૧૧ ૧૧
: -; અર્થાત તરવચિંતનરૂપ
થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org