Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 72
________________ ૧૪ સન્વચઈયવંદણ સુરં [ “જાવંતિ ચેઈયાઈ સૂત્ર) મૂળ (ગોહા) જાવંતિ ચેઇયાઈ ઉઢે આ અહે આ તિરિઅલએ આ સવાઈ તાઈ વદે ઈહિ સંતો તથા સંતાઈ . ૧ શબ્દાર્થ – જાવંતિ-જેટલાં. અ–પણુ. ચેઈયાઇ-ચૈ, જિનપ્રતિમાઓ, | સવ્વાઈ તાઈ તે અને. ઉડૂ-વંકમાં. વંદે-હું વંદન કરું છું. અ-અને. ઈહ–અહીં. અહે–અધેલકમાં. સંતો-રહ્યો છે, અ–અને. તથ-ત્યાં. તિરિઅલોએ-મનુષ્યલકમાં. ' સંતાઈ રહેલાંને. અર્થ સંકલના– ઊર્ધલેક, અલેક અને મનુષ્યલેકમાં જેટલાં પણ ચિ-જિનબિંબ હોય, તે સર્વેને અહીં રહ્યો છે ત્યાં રહેલાંને હું વંદન કરું છું. સૂત્રપરિચય– ત્રણ લેકમાં રહેલા જિનોને વંદન કરવા માટે આ સૂત્ર ઉપયોગી છે અને તે આશયની શુદ્ધિ કરનારું હેલાથી પ્રણિધાનત્રિકમાં સ્થાન પામેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98