Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 70
________________ ૧ સાચુ' શરણ આપે છે અને એષિ પમાડે છે; અર્થાત્ સર્વાંનથિત ધર્મની પ્રાપ્તિ કરાવે છે. આમ પાંચ હેતુઓવડે અરિક્રુત ભગવ ંતની ઉપયાગિતા સિદ્ધ થાય છે. પ્રશ્ન-અરિહંત ભગવતાની વિશિષ્ટ ઉપયાગિતા કેટલા હેતુઓથી સિદ્ધ થાય છે ? ઉત્તર--પાંચ હેતુઓથી. પ્રશ્ન—-તે કેવી રીતે ? ઉત્તર--અરિહંત ભગવતા ધર્મોનું દાન કરે છે; અર્થાંત સવિનંત અને દેશવિરતિરૂપ ચારિત્ર ધમ આપે છે. ધમ'ની દેશના આપે છે; અર્થાત પ્રૌઢ પ્રભાવવાળી ચમત્કારિક વાણીવડે ધર્મનું રહસ્ય સમજાવે છે. ધર્મોના નાયક અને છે; અર્થાત ચારિત્ર ધમને પામે છે, તેનું નિરતિચાર પાલન કરે છે અને તેનું ખીજાઓને દાન આપે છે. ધર્માંના સારથિ મને છે; અર્થાત્ ધર્માંસંધનું કુશલતાપૂર્વક સંચાલન કરે છે; અને ધર્માંના ચતુર ંત ચક્રવતી અને છે; અર્થાત્ ચાર ગતિનો નાશ કરનારા ધચક્રનું પ્રવર્તન કરે છે. આમ આ પાંચ હેતુઓ વડે અરિહંત ભગવ તાની વિશિષ્ટ ઉપયેાગિતા સિદ્ધ થાય છે. પ્રશ્ન——રિહંત ભગવ ંતાનું સ્વરૂપ કેવ' રાય છે ? ઉત્તર--અરિહંત ભગવ'ત દી ન હણાય એવા ડેવલજ્ઞાન અને દેવલદ'ન વાળા હોય છે તથા હાથપણાથી રહિત હોય છે, જેના જ્ઞાનાદિ ગુણે! આડે ધાતી કર્માનું આવાણુ હૈાય, તે હાથ કહેવાય. પ્રશ્ન---અરિહંત ભગવતા મુક્ષુઓને વિકાસ કેટલી હદે કરે છે ? ઉત્તર---અરિહ ંત ભગવડતા રાગાદિ ષોને જીતીને જિન બનેલા છે, તેથી મુમુક્ષુઓને પણ રાગાદિ દોષો જીતાડી આપે છે. તેઓ સસાર સાગર તરીને તીલુ થયેલા છે, તેથી મુમુક્ષુઓને પણ સંસાર સાગરથી તારે છે. તેઓ અજ્ઞાનને નાશ કરી યુદ્ધ થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98