________________
છે, તેથી મુમુક્ષુઓને પણ બંધ પમાડે છે અને ઘાતી કર્મોને નાશ કરીને મુક્ત બનેલા છે તેથી મુમુક્ષઓને પણ ઘાતી કર્મોથી .
મુક્ત બનાવે છે. પ્રશ્ન--અરિહંત ભગવંતે ચરમદે (છેલું શરીર) છડયા પછી કેવું
સ્થાન પ્રાપ્ત કરે છે ? ઉત્તર--અરિહંત ભગવન્ત ચરમ દેહ છોડ્યા પછી જ્યાં કોઈ જાતને
ઉપદ્રવ નથી, જ્યાં કેઈ જાતની અસ્થિરતા નથી, જ્યાં કોઈ જાતને રોગ નથી, જ્યાં અંત આવવાની કોઈ શક્યતા નથી,
જ્યાં થડે પણ ઘટાડે નથી, જ્યાં કોઈપણ જાતની પીડા નથી અને જ્યાં ગયા પછી સંસારમાં ફરી પાછું આવવું પડતું નથી
એવું સિદ્ધિગતિ નામનું સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રશ્નદ્રષ્યજિનોને કેવી રીતે વંદના રસ્તુતિ કરેલી છે ? ઉત્તર–અતીત કાલમાં જે જિનો થઈ ગયા હૈય, ભવિષ્યકાલમાં જે
જિને થવાના હેય અને વર્તમાન કાળમાં જે જિને વિદ્યમાન
હેય, તે સર્વેને મન, વચન અને કાયાથી વંદના-સ્તુતિ કરેલી છે, પ્રશ્ન– આ પ્રકારે ભાવજિને તથા દ્રવ્ય જિનેને વંદના-સ્તુતિ કરવાનું
ઉત્તર–-દર્શન ગુણની શુદ્ધિ અને તે દ્વારા ઉત્તરોત્તર આત્માને વિકાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org