________________
૫૭
સૂત્રપરિચય—
‘ સમ્પ્રત્યયસુત્ત’’ એટલે શતવ નામનું સૂત્ર. જ્યારે જિનેશ્વરદેવ એટલે તીર્થંકર ભગવાન દેવલાકમાંથી ચ્યવીને માતાના ગલમાં આવે છે, ત્યારે * મહારાજ (ઈંદ્ર) આ સૂત્ર વડે તેમનું સ્તવન કરે છે, તેથી આ સૂત્રને ‘શક્રસ્તવ’ કહેવાય છે. આ સૂત્રનુ` બીજું નામ ‘પ્રણિપાત દ’ડક' છે.
અરિહંતનુ સ્વરૂપ
પ્રશ્ન—જિના કેટલા પ્રકારના છે ?
ઉત્તર-ચાર પ્રકારના : નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને ભાવજિન.
પ્રશ્ન—નામજિન કાને કહેવાય ?
ઉત્તરઋષભ, અજિત વગેરે જિનનાં નામેાને નામજિન હવાય.
પ્રશ્નસ્થાપનાજિત ાને કહેવાય ?
'ઉત્તર—સુવર્ણ', રત્ન, પાષાણુ વગેરેની જિનપ્રતિમાઓને સ્થાપનાર્જિન કહેવાય.
પ્રશ્ન—દ્રજિન કે ને કહેવાય ?
ઉત્તર-ભવિષ્યમાં જિત થનારા શ્રેણિક વગેરેના જીવાને દ્રજિન કહેવાય.
પ્રશ્ન- ભાવજિત કોને કહેવાય ?
ઉત્તર—જેઓ કેવલજ્ઞાન પામીને, અહંત બનીને, સમવસરણમાં બેસી ઉપદેશ આપે છે, તેમને ભાજન કહેવાય.
પ્રશ્ન—શક્રસ્તવમાં કયા જિતાની વંદના-સ્તુતિ કરવામાં આવી છે ? ઉત્તરભાવજિનાની. તેની છેલ્લી ગામામાં દ્રવ્યજિનેની પણ વંદનાસ્તુતિ કરવામાં આવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org