Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 45
________________ ૯ સામાઈયસુત્ત [‘કરેમિ ભંતે” સૂત્ર ] મૂળ— કરેમિ ભંતે ! સામાઇય, સાવજ્જ જોગ પચ્ચક્ખા જાવ નિયમ પન્નુવાસામિ દુવિšં તિવિહેણ, મણેણુ વાયાએ કાએણું, ન કરેમિ, ન કારવેમિ । તરસ ભંતે ! પરિક્રમામિ નિંદ્યામિ ગરિહામિ અપાણ વેસિરામિ ॥ શબ્દાર્થ કરેમિ-કરું છું. ભતે ! હે ભગવન્ ! હે પૂજ્ય ! સામાઈયઃ-સામાયિક. સાવજ જોગ–પાપવાળી પ્રવૃત્તિને. પચ્ચક્ખામિ-પ્રતિજ્ઞાપૂર્વક છેડી દઉં છું. જાવ જ્યાં સુધી. નિયમ –નિયમને. પજુવાસામિ–સેવુ. દુવિહ’–કરવા અને કરાવવાપ એ પ્રકારે તિવિહેણ “મન, વચન અને કાયા, એ ત્રણ પ્રકારે. મણેણ-મનથી. Jain Education International વાયાએ-વાણીથી. કાએણ-શરીરથી, ન કરેમિ—નહિ કરું, કરીશ નહિ. ન કારવેમિ-નહિ કરાવું, કરાવીશ નહિ. તસ્સ-તે પાપવાળી પ્રવૃત્તિનું 'તે !–હે ભગવન્ ! હે પૂજ્ય ! પડિમામિ-પ્રતિક્રમણ કર છું, નિવૃત્ત થાઉં છુ. નિદામિનિ દું છું, ખેાટી ગણું છેં. ગરિહામિ-ગુરુ સાક્ષીએ નિંદુ હું', આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. અપાણ–પાપવાળી પ્રવૃત્તિ કરનાર મલિન આત્માને. વાસિરામિ–છોડી દઉં છું. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98