Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 49
________________ મૂળ— ૧૦ સામાઈયપારણુસુત્ત [સામાયિક પારવાનું સૂત્ર] [ ગાહા ] સામાઇયવયનુત્તો, જાવ મણે ઢાઇ નિયમસનુત્તો । છિન્નઈ અસુહ કમ્, સામાઇય જત્તિયા વારા ॥ ૧ ॥ સામાઈયમ્મિ ઉ કએ, સમણા ઇવ સાવ હવઈ જમ્હા । એએણ કારણેણુ, બહુસા સામાઇય કુબ્જ ॥ ૨ ॥ સામાયિક વિધિએ લીધુ, વિધિએ પાયું, વિધિ કરતાં જે કાઈ વિવિધ હુવા હાય, તે સિવ હું મન— વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં ।। (દસ મનના, દસ વચનના ખારી કાયાના એ બત્રીસ રાષમાંથી જે કાઈ દાષ લાગ્યા તે, મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ ) શબ્દા સામાઈયવયજુત્તો-સામાયિક વ્રતથી યુક્ત, સામાયિક વ્રતધારી, જાવ જ્યાં સુધી. અણુ–મનમાં. હાઈ-ટાય છે, કરે છે. નિયમસ જુત્તો-નિયમથી જોડાયેલા, નિયમ રાખીને. છત્ર-કાપે છે. અમુહુ-અશુભ, પાપવાળા. Jain Education International કમ્મૂ-કમને. સામાઈયસામાયિક. જત્તિયા જેટલી. વારા–વાર. સામાઈયગ્નિ-સામાયિકમાં. ઉ-તા. કએ-કયે છતે. સમણા-સાધુ, ઇવ-જેવા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98