________________
મૂળ—
૧૦ સામાઈયપારણુસુત્ત
[સામાયિક પારવાનું સૂત્ર]
[ ગાહા ]
સામાઇયવયનુત્તો, જાવ મણે ઢાઇ નિયમસનુત્તો । છિન્નઈ અસુહ કમ્, સામાઇય જત્તિયા વારા ॥ ૧ ॥ સામાઈયમ્મિ ઉ કએ, સમણા ઇવ સાવ હવઈ જમ્હા । એએણ કારણેણુ, બહુસા સામાઇય કુબ્જ ॥ ૨ ॥
સામાયિક વિધિએ લીધુ, વિધિએ પાયું, વિધિ કરતાં જે કાઈ વિવિધ હુવા હાય, તે સિવ હું મન— વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં ।।
(દસ મનના, દસ વચનના ખારી કાયાના એ બત્રીસ રાષમાંથી જે કાઈ દાષ લાગ્યા તે, મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ )
શબ્દા
સામાઈયવયજુત્તો-સામાયિક વ્રતથી યુક્ત, સામાયિક વ્રતધારી, જાવ જ્યાં સુધી.
અણુ–મનમાં. હાઈ-ટાય છે, કરે છે. નિયમસ જુત્તો-નિયમથી જોડાયેલા, નિયમ રાખીને. છત્ર-કાપે છે.
અમુહુ-અશુભ, પાપવાળા.
Jain Education International
કમ્મૂ-કમને. સામાઈયસામાયિક. જત્તિયા જેટલી.
વારા–વાર.
સામાઈયગ્નિ-સામાયિકમાં.
ઉ-તા. કએ-કયે છતે.
સમણા-સાધુ, ઇવ-જેવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org