Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૪ સુસુખશાતા પુચ્છા [ ગુરુનિમંત્રણુસૂત્ર ] મૂળ~~ ઈચ્છકાર ! સુહરાઇ ! (સુહદેવસિ! ) સુખતપ ! શરીરનિરાખાધ ? સુખ સજમ જાત્રા નિર્વાહા । જી : સ્વામી ! શાતા છે જી ? ૧૪ [અહી ગુરુ જવાબ આપે દેવગુરુ પસાય’. તે સાંભળીને શિષ્ય કહેઃ ] ભાતપાણીના લાભ દેજો જી શબ્દા— ઈચ્છકાર !−ઢે ગુરુજી ! આપની ઈચ્છા હાય તે પૂ સુહરાઇ ?–રાત્રિ સુખ-પૂર્ણાંક પસાર થઇ ? (સુદાસ ?-દિવસ સુખપૂર્ણાંક પસાર થયા ? ) સુખતપ ?-તપશ્ચર્યાં સુખ પૂર્ણાંક થાય છે ? શરીરનિરાબાધ ? –શરીર પીડા રહિત છે ? Jain Education International સુખ સજમ જાત્રા નિહા છે. જી? –આપ ચારિત્રનુ પાલન સુખ-પૂક કરી શકે છે? આપની સયમયાત્રાના નિર્વાહ સુખે કરીને થાય છે? સજમ-ચારિત્ર.જાત્રા--પ્રવૃત્તિ, નિર્વાહ--પાલન. ભાતપાણી-આહાર પાણી. * અહીં. ભકત–પાનના અર્થમાં ભાત-પાણી ખેલાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98