________________
૨૧
વડે, પ્રાયશ્ચિત્ત કરવાવડે, વિશેષ ચિત્તશુદ્ધિ કરવાવડે તથા ચિત્તને શલ્ય રહિત કરવાવડે, પાપકર્મોને સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. સૂત્રપરિચય
પ્રતિક્રમણથી સામાન્ય શુદ્ધિ થાય છે અને કાયોત્સર્ગથી વિશેષ શુદ્ધિ થાય છે. તેથી મિચ્છા મિ દુક્કડ રૂ૫ પ્રતિક્રમણ કર્યા પછી કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગમાં ચાર ક્રિયાઓ કરવાની હોય છે. પહેલી ક્રિયા થયેલા અતિચાર માટે વિશેષ આલેચના અને નિંદા કરવાની હોય છે. બીજી ક્રિયા તે અંગે શાસ્ત્રમાં કહેલું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની હોય છે. ઈરિયાવહીના અતિચાર માટે રૂ૫ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરવાથી પ્રાયશ્ચિત લીધું ગણાય છે. ત્રીજી ક્રિયા ચિત્તની વિશેષ શુદ્ધિ કરવાની હોય છે અને એથી ક્રિયા મનની અંદર ઊંડે ઊંડે છુપાઈ રહેલા શ દૂર કરવાની હોય છે.
શો ત્રણ છે: માયાશલ્ય, નિદાનશલ્ય, અને મિથ્યાત્વશલ્ય, તેમાં પટ કરવું, દંભ સેવ એ માયા કહેવાય છે, ધર્મકરણીનાં ફલ તરીકે સંસારના સુખભેગની ઈછા કરવી તે નિદાન કહેવાય છે. અને સાચી વસ્તુને ખોટી સમજતી ને ખોટી વસ્તુને સાચી સમજવી તે મિથ્યાત્વ કહેવાય છે.
૭ કાઉસ્સગ્ગસુત્ત [ “અન્નત્થ સત્ર)
મૂળ
અન્નીઊસિએણું નીસસિએણું ખાસિએણું છીણું ભાઈએણું ઉણું વયનિસગેણં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org