________________
પુજાયેલા. કિત્તિય–પેાતપેાતાના નામથી સ્તવાયેલા.
વદિય–મન, વચન કાયા વડે નમસ્કાર કરાયેલા. મહિય-પુષ્પો આદિથી પૂજાયેલા.
જે એ-જે આ. લોગસ્સ-લેાકને વિષે, પ્રાણીસમૂહને વિષે.
ઉત્તમા–ઉત્તમ.
સિદ્ધા-સિદ્ધ (કૃતકૃત્ય) થયેલા. આરુષ્ત્ર મહિલાભ‘-સિદ્ધપણુ
અને તે માટે (ભવતરમાં) શ્રી જિનપ્રણીત ધમ ની પ્રાપ્તિને આરુગ-રાગ ન હૈાય તેવી સ્થિતિ એટલે સિદ્ધપણું મેડિલાભ-પરાકમાં જિનધની પ્રાપ્તિ.
૩૦
સમાહિવર' શ્રેષ્ઠ એવી સમાધિ,ભાવ
સમાધિ. ઉત્તમ’-શ્રેષ્ઠ.
જિં ́તુ-આપે. ચ દેસુ-ચ-દ્રોથી. નિમ્મલયરા-વધારે
વધારે સ્વચ્છ. આઈÅસુ-સૂર્યાથી. અહિંય વધારે
Jain Education International
નિલ,
પચાસયરા-પ્રકાશ (અજવાળુ)
કરનારા.
સાગરવરગભીરા-શ્રેષ્ઠ સાગર એટલે સ્વયંભૂરમણુ સમુદ્ર, તે કરતાં પણ વધારે ગભીર. સિદ્ધા–કૃતકૃત્ય થયેલા. સિદ્ધિ –સિદ્ધિ મમ-મને. દિસંતુ-પા.
અથ સકલના—
પંચાસ્તિકાય સ્વરૂપ લેાકના યા તે ચૌદ રાજલેાકના પ્રકાશ કરનારા, ધર્મરૂપી તીર્થ ને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા, કેવળજ્ઞાની એવા ચાવીસેય તેમ જ બીજા પણ (અન્ય ક્ષેત્રમાં થયેલા) અંત્ ભગવાને હું. નામેાચ્ચારણપૂર્વક સ્તવીશ. ૧. શ્રીઋષભદેવ અને શ્રીઅજિતનાથ, શ્રીસ ભવનાથ, શ્રીમિનનસ્વામી, શ્રીસુમતિનાથ, શ્રીપદ્મપ્રભસ્વામી, શ્રીસુપાર્શ્વનાથ અને શ્રીચંદ્રપ્રભજિનને હું વંદન કરું છું. ૨.
શ્રીસુવિધિનાથ કે જેમનું બીજું નામ પુષ્પદંત છે તેમને શ્રીશીતલનાથ, શ્રીશ્રેયાંસનાથ, શ્રીવાસુપૂજ્યસ્વામી શ્રીવિમલનાથ, શ્રીઅન તનાથ, શ્રીધમ નાથ તથા શ્રીશોન્તિનાથ જિનને હું વંદન કરુ છુ. ૩.
શ્રીકુન્થુનાથ, શ્રીઅરનાથ, શ્રીમલ્લિનાથ, શ્રીમુનિસુવ્રતસ્વામી, શ્રીનમિનાથ, શ્રીઅરિષ્ટનેમિ, શ્રીપાર્શ્વનાથ તથા શ્રીવ માનજિનને (શ્રીમહાવીરસ્વામી)ને હું વંદન કરું છું. ૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org