Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 38
________________ ચ–અને. જિણુંજિનને. ધર્મ-શ્રીધર્મનાથ નામના પંદ રમા તીર્થ કરને. સંતિં–શ્રીશાતિનાથ નામના સેળમા તીર્થંકરને ચ–અને. વંદામિ-વંદુ છું. કુંથું-શ્રીકુન્થનાથ નામના સત્ત રમાં તીર્થકરને. અર–શ્રીઅરનાથ નામના અઢા રમા તીર્થ કરને. ચ અને મહિલ-શ્રીમલિનાથ નામના ઓગણીસમા તીર્થકરને. વંદે-વંદુ છું. મુણિસુરવયં–શ્રી મુનિસુવ્રતસ્વામી નામના વશમાં તીર્થકરને. નમિનિણું-શ્રી નમિનાથ ના મની એકવીસમા તીર્થકરને. ચ–અને. વંદામિ-વંદન કરું છું. રિકનેમિ-શ્રીઅરિષ્ટનેમિ અથવા નેમિનાથ નામના બાવીસમા તીર્થકરને. પસં–શ્રીપાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થકરને. તહ-તીથી. વદ્ધમાણું- શ્રીવર્ધમાનસ્વામી અથવા શ્રી મહાવીરસ્વામી નામના વીસમા તીર્થકરને. ચ-અને. એવં એવી રીતે. મએ મારા વડે. અભિથુઆ નામપૂર્વકસ્તવાયેલાવિહુ યમલા-દૂર કર્યા છે જ અને મલરૂપી કર્મોને જેમણે. વિહુય–દૂર કર્યા છે. રય–બંધાતાં કર્મ. મલ-પૂર્વે બંધાયેલાં કર્મ. પીણુજરમાણુ-સંપૂર્ણ રીતે નષ્ટ થયા છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા. પછીણ-સંપૂર્ણ રીતે નષ્ટ થયા છે. જરા વૃદ્ધાવસ્થા મરણ–મૃત્યુ. ચઉવસં પિ–ચોવીસ અને બીજા. જિવરા-જિનવર,કેવળજ્ઞાનીઓ. તિર્થયરા-તીર્થકરી. મે-મારા ઉપર. પસીયંતુ-પ્રસન્ન થાઓ, પ્રસાદવાળા થાઓ. કિત્તિયવદિયમહિયા–પિત– પિતાના નામથી સ્તવાયેલા, મન વચન કાયા વડે નમસ્કાર કરાયેલા અને પુષ્પ આદિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98