________________
૨૬
ઉત્તર——એક આસને સ્થિર રહેવુ અને વાણીના પ્રવાહને રાકી રાખવે, તે એ જાતની પ્રવૃત્તિ છે.
પ્રશ્ન—એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ થઈ શકે?
ઉત્તર્ -- ના. એ સિવાય ઈચ્છાપૂર્વકની ખીજી કાઈ પ્રવૃત્તિ થઈ શકે નહિ, પણ શરીરની કેટલીક પ્રવૃત્તિ એવી છે, જે ઈચ્છા વિના પશુ થયા કરે છે, એટલે તેવી પ્રવૃત્તિઓને કાયાત્મમાં અપવાદ રાખવામાં આવે છે. આવા અપવાદને શાસ્ત્રીય ભાષામાં ‘આગાર’ કહેવામાં આવે છે.
પ્રશ્નકાયેટ્સમાં ઠેટલા આગાર રખાય છે ?
ઉત્તર—સાળ. તેમાં ખારના નામેા સ્પષ્ટ આપેલાં છે અને ચારનાં નામે ‘એવમાઇએદ્ધિઃ પથી સમજવાનાં છે.
પ્રશ્ન—સાળ આગારનાં નામ ગણાવા ?
ઉત્તર—(૧) શ્વાસ લેવા, (૨) શ્વાસ મૂકવા, (૩) ખાંસી આવવી, (૪) છીંક આવવી, (૫) બગાસું આવવું, (૬) એડકાર આવવા, (૭) વાછૂટ થી, (૮) ચકરી આવવી. (૯) પિત્તનેા ઉછાળે! આવવેા, (૧૦) સૂક્ષ્મ રીતે અંગ હાલવુ, (૧૧) સુક્ષ્મ રીતે ના ખળખે. હાલવે!, (૧૨) સુક્ષ્મ રીતે દૃષ્ટિ હાલી જવી, તથા (૧૭) અગ્નિ ફેલાતા આવે, (૧૪) કાઈ શિકારી પ્રાણી સામે આવી જાય કે પ ંચેન્દ્રિય પ્રાણીનું છેદન-ભેદન કરવા લાગે, (૧૫) કોઈ ચાર કે રાજ્ર ત્યાં આવીને કુકમ કરવા લાગે અને (૧૬) સર્પદંશ થાય કે થવાની સ ́ભાવના ઊભી થાય તેા તે સ્થાન છે।ડી જવું. તાત્પર્ય કે આટલી વસ્તુએથી કાયાત્સગની પ્રતિજ્ઞાને ભંગ થયા ગણાય નહિ. પ્રશ્ન—કાય।ત્સગ માં શુ કરાય ? ઉત્તર—ધમ ધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org