SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછવામાં આવે છે કે આપનું શરીર પીડારહિત છે ? અર્થાત આપને નાની-મેટી કઈ વ્યાધિ પીડા તે ઉપન્ન નથી કરતી ને ? અને એ પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આપ ચારિત્રનું પાલન સુખપૂર્વક કરી શકો છો ? આ પ્રશ્નો પૂછવાને હેતુ એ છે કે ગુને તપ-સંયમ વગેરેની આરાધના કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તે ઉપયોગી થવું. પછી ગુરુને આહાર-પાણુ માટે નિમંત્રણ આપવામાં આવે છે, પણ ગુરુ પિતાને સાધુધમ વિચારી “વર્તમાન ગ” એટલે “જેવો તે સમયને સંયોગ” એવો જવાબ આપે છે. પ ઈરિયાવહિયંસુરં || ‘ઈરિયાવહિય સત્ર) પીઠિકા ઇચ્છાકારેણ સંદિસહ ભગવં! ઈરિયાવહિયં પડિક્રમામિ ! ઈચ્છા મૂળ – ઇચ્છામિ પડિકમિઉં ઈરિયાવહિયાએ વિરાહણાએ ! ગમણગમણે ! પાણુક્રમણે, બીયક્રમણે, હરિક્રમણ, એસાઉરિંગપગદગમટ્ટીમક્રવાસંતાણસંકમાણે છે જે મે જવા વિરાતિયા | એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy