Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ મંગલ ઉદ્દગાર શ્રી જિનાગમરૂપી મહાતેજ પાસેથી વિવિધ પ્રકારના અરૂપી પ્રકાશને ગ્રહણ કરી, શ્રી જિનશાસનરૂપી મહાલયમાં જિજ્ઞાસારૂપી દીપકને પ્રગટાવવાના હેતુથી યથા ક્ષાપશમ પ્રશ્નો-ઉત્તરાની રચના કરીને આજે પ્રશ્ન પ્રદીપ' ગ્રંથ શાસનને ચરણે ધરતાં મારા આત્મા સંતોષના અનુભવ કરે છે. તત્ત્વજ્ઞાનના ઊંડાણમાં જવા માટે સૌથી પ્રથમ સત્શાસ્ત્રની પ્રબળ જિજ્ઞાસાની આવશ્યકતા રહે છે. અંધને માટે જેમ દ્વીપક નકામા , તેમ જિજ્ઞાસાહીન માટે શાસ્ત્રા નિરુપયેગી છે. એટલે તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઊતરવાની જિજ્ઞાસા સતેજ અને છે ત્યારે જ આત્મા પોતાના નિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 168