________________
66
""
<<
કલ્યાણુક ચૂભ પાસ” અચ્છઇ એ મુનિવર યાત્રાખાણ. ’’ (પૃ. ૧૭)
—૫′૦ હુ’સસામ. દીસઇ તેહતણું અહિંનાણુ પુહવષ્ટ પ્રગટી યાત્રાષાણ. ” ( પૃ. ૩૦ )
""
---૫૪૦ જયવિજય.
,,
ગૌતમ કૈવલ તિહાં થયા ચિ॰ યાત્રાષાણ વિચાર. ” ( પૃ. ૯૨ ) —૫૦ સૈાભાગ્યવિજય.
ઉપરની ચાર તી માળાઓ પૈકી ત્રણમાં ‘યાત્રા ખાણ ’ શબ્દ છે, જ્યારે એકમાં ‘પાત્રા ખાણુ’ છે. સંભવ છે જૂનીપ્રતિના વાંચન ભ્રમથી ચ' ને બદલે ૫ ’ વંચાયા હોય. હવે આ ‘યાત્રાખાણ’ તે શું ? શ્રીજિનપ્રભસૂરિએ વૈમાર' માં નાલ’દાનુ વર્ણન કરતાં કહ્યું છે—
श्रीगौतमस्यायतनं कल्याण स्तूपसन्निधौ ।
दृष्टमात्रमपि प्रीतिं पुष्णाति प्रणतात्मनाम् ।। २८ ।।
આ લાકની પ્રતિધ્વનિરૂપ ઉપરની લીટીઓ છે. આ શ્લોકના પૂર્વાધ માં કહ્યું છે કે કલ્યાણકસ્તૂ પની પાસે ગાતમસ્વામિનું સ્થાન છે.
આ સિવાય ખીજી પણ એક પ્રમાણુ એ છે કે–ભગવાને વૈશાલીથી વાણિજગામ પ્રતિ વિહાર કર્યો, ત્યારે તે કિા ( ગણિકા ) નદી ઉતર્યા છે. જે નદીને અત્યારે ગ‘ડક કહે છે. જૂએ બ્રિટિશલાકા પુરુષ પવિત્ર, ૧૦ મું પર્વ, ૪ સ, ૧૭૯ મા લોક—
'
ततः प्रतस्थे भगवान् ग्रामं वाणिजकं प्रति ।
(i) saai नाम नदीं नावोत्ततार च ॥ १३९ ॥
આ મિડિકા નદી તેજ વૈશાલીની પાસે છે, જે મુજફ્ફરપુર જીલ્લામાં અસાડપટ્ટી (busadhputtee) ના નામથી પ્રસિદ્ધ છે. આ ખસાડપટ્ટી એ જૂની વૈશાલી છે. અહિં પ્રાચીનમંદિરા અને ખંડહરા અત્યારે પણ વિદ્યમાન છે, આની પાસેજ વાણિજગામ હાવુ જોઇએ. કનિ ગ ુામ પણ આ અસાડપટ્ટીની પાસેજ વાણિગામ હાવાનું કહે છે. સંભવ છે અત્યારે જેને ખજિઆ (Beejea) ગામ કહે છે તેજ કદાચ તે વખતનુ વાણિજગામ હોય.
[ ૨૦ ]