Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 267
________________ ભેટીએ ભેટીએ ઋષભ જિષ્ણુદ કે; આવા એ રાનેર જાઇએ. રાનેર ઇણિપરિ જિન બુહારી વલી મુઝ મન અલજયુ, વડસાલિ જીરાઉલાસ્વામી વીરજિન ક્ષેતિણ ગા; ઘણુઢ્ઢીવિ ચિંતામણિ જીહારી નવસારી શ્રીપાસ એ, હાંસેાટ ભગવદ્ય દેવ પૂજી લી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટાધરૂ એ; જેસિંગ જેસિંગ શુરૂ ગચ્છ સ્ત ંભ કે, રૂપાઈ સુત તસ પટ” એ, ૧૯૪ ઃ વિજય એ વિજયદેવસૂરિ કે; તપગચ્છ હીર પટાધરૂ એ. ૦ તપગચ્છિ હીર સમાન ગણધર વિજયસિ ંહસૂરિદુએ, તસ ગચ્છભૂષણતિલક વાચક કીર્ત્તિવિજય સુખકંદ એ; તસ ચરણ સેવક વિનય ભગતઇ થુણ્યા શ્રીજિનરાજ એ, સસિકલા સંવત વર્ષ વસુનિધિ ક્લ્યા વાંછિતકાજ એ. ૧૬ ૧૪

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274