Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
મસ્તકિ અવતારિઉ ગિરનાર તિહાં પ્રણમ્ શ્રીનેમિકુમાર, ઇમંડપ પિખું આણંદ સાત સંહાસણિ દેહરી વંદિ; તિહ છઈ નંદીસર અવિતિથ તિહાં હું જન્મ કરૂં સુકયથ; બાવન બિંબતણું લઉં નામ ખરતરવસહી કરૂં પ્રણામ. ૧૦ ઘોડાચુકી ગુખ અપાર તિલકૂતરણ ત્રિલેવન સારી તે દેવી પાવડીએ ચડું જિમ હું નર્ગમાંહિં નવિ પ. ૧૧ આદિભવનિ આગલિ સાંચરૂં સવિડું થાનકિ સેવા કરું, જેહ તીરથ છઈ સમલીનામિ તિહાં પ્રણમ્ મુનિસુવ્રતસ્વામિ. ૧૨ હિવ મુઝ હૈયડઈ અતિ ઊમાહ ત્રાણ પ્રદક્ષણિ દેઈ ઉહલાહિક વંદ્ર દેસલ પ્રમુખ વિહાર મંડપિ કડાકડિ જુહાર. - ૧૩ પાંચે પાંડવ પ્રણમ્ પાય તે પછઈ અષ્ટાપદ રાય,
ખાવસહી જિન ચુવીસ તેહ વહુનાં નામ્ સીસ. ૧૪ તેહ આગલિ રાયણિ દીસંતિ સંઘવીશરિ દૂધિઈ વરસંતિ, સિધિ અનંત હૂઆ તસ તલઈ સાહ વધાવઈ મુગતાફલઈ. ૧૫ તિહાં છઈ પાય રાષભદેવના જેહનાં ઈંદ્ર કરઈ સેવના તે પૂજીનઈ પખું રંગિ મેર નાગ બે મિલીયા ઈંગિ. ૧૬ કુલકુંડ પ્રણમું પાસ જિણુંદ જસ દરસણિ દીઠઈ આણંદ વીર ન સાચુરૂ ધણી જિમ હું જાઉં મંડપભણી. ૧૭ આગલિ શ્રી ત્રાસદેસર દિ૬ તવ મુઝ હૈયડ હર્ષ અની લેટીગણ દેઈનઈ નમૂ તિમ હું પાપ પરહા નીંગમૂ. ૧૮ ભાવ ભગત પૂ પ્રભ પાય જિમ મુઝ નિર્મલ થાઈ કાય; દેઉલમાંહિં મન ઉહલાસિ પંડરીક પ્રણમ્ બેહુ પાસિ. ૧૯ આગલિ દક્ષણિ દસિ ચાહીઈ મૂલિ ગભારમાંહિં જાઈ; તિહાં પ્રણમ્ પ્રતિમાલેપમઈ જિમ મુઝસંકટ શવ ઉપશમઈ. ૨૦ એણપરિ સેગુંજ ચૈત્રપ્રવાડિ હું કિમ કહું નહી મઝ પાડિ થોડામાંહિં બેલિઉં સાર સવિહુ થાનકિ કરૂં જુહાર.
૧૯૬

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274