Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
હિવ સ્વાંમીં આગલિ વીંનતી રાવ કરૂં જે હૈયડઇ હતી; જન્મ લગઇ જે લાગાં પાપ તેડુ વિ ટાલે તે માય ખાપ. ૨૨ કૂડ કપટ કીધાં માઁ ઘણાં વચન ન પાલ્યાં સહિશુરતાં; સમકિત સરિસ્ સંગ ન કીઉ શીલ સનાડુ શરીર નિવ લીઉ. ૨૩ માહુ મયણુ એહુ સંગ્રહ્યા રાગ લગઇ તેહના ગુણુ વહ્યા; વિષયતણાં સુષ જે કારમાં તે મુઝ લાગાં સાકરસમા. જીવદયામ” ધર્મ ન કીધ સંપતિસારૂ દાંન ન દીધ; વિષ્ણુ વ્યવહારઇ વિષ્ણુજ માઁ કીઉ લેાભ લગ” મઇ પરધન લી. ૨૫ ઇશાં પાપ સક્ષા નવિ લહૂં સ્વાંમાં ઘણું કિશ' હૂં' કહ્ વિષ્ણુ કહીયાં તૂ' જાણુઇ સહૂ તે મુઝન† લાગા છઇ અદ્ભૂ ૨૬ હિવ સ્વાંમીં માહરી કરિ સાર મુઝન” અવર નથી આધાર; હૂં દુખ દેખ એણિ સંસારિ મુઝનઈં આવાગમન નિવારિ ૨૭ તુË દરસણ દીઠઇ દુખ જાઇ જિમ જલિ સીંચઇ દવ એહુલાઇ, તૂં સ્વાંમીં ભવના ભયહરૂ સેવકન” વાંછિત સુરતરૂ.
૨૮
જે તુા સ્વાંમીં સેવા કરઇ મુતરમણ જે લીલાં વરઇ; જે વિ માંનઇ આંણુ અખંડ તે પાંમઇ દુર્ગતિનું ૪૩.
૨૪
૨૯
જે સમરથ સેત્રુંજાધણીં ભાવઠેિ ભજઇ ત્રિભાવનતીં; ત્ શરણુ શરણાગતિ સ્વાંમિ નવનધિ હુઇ તુા લીધઇ નાંમિ, ૩૦ એહ સ્વાંમીં તુહ્મ ગુણુ જેતલા માઁ કિમ એલાઇ તૈતલા. તૂ ગુણુ રચાયરસમ હાઇ એહ સક્ષા નવ જાણુઇ કાઇ. ૩૧
જે તાહરા ગુણ ગાઇ સાર તૈહુ ઘર મંગલ જયજયકાર; હૂ તુઘ્ન નાંમિ” નિતુ ભાંમણુઇ એ કર જોડી ‘ખીંમુ’ ભણુઇ ૩૨
૧૯૭

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274