Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 273
________________ તું મઈવાસી ઊજલે તેં માંડી હે મેટી યાત્ર, ભવના ભાંજઈ આમલા તુઝ આગલિ હે નાચિ પાત્ર. ઉવસ વાસઈ તું વસઈ વાણારસી હે રાંણી રામામાત, અશ્વસેન કુલચંદ મુઝ વાહલે હે ત્રિજગ વિખ્યાત. છત્ર ધરઈ ચામર ઢલઈ ઠકુરાઈ હે ત્રિગડઈ જિનભાણુ ભામંડલ તેજે તપઈ તુઝ દરિસણ હે વાંછ દીવાણુ, ભૈરવ દેવ દેવાલીઆ જસ્મિગણિ હો ડાઈણિ વિકરાલ, ભૂત ન માગઈ રવા તું સમરથ હે ગેડી રષવાલ. તું મરૂધને પાતસા એકલમલ હ તું ધીંગડધીંગ બારિન રાષઈ બારણાં તુઝ સાહમાં છે કે ન કરઈ સીંગ. લિથિલિ કા ઠાકુરે ચેડા ચટક હે તું કાઢિ સારિક ' રેગ હણઈ રેગીતણા તું બઈઠ હો વનવાડી ઝાડિ. તરકસ ભીડી ગાતરી કરિ ઝાલી હે લાલ કબાંણ; નિવડે ઘેડઈ તું ચઢઈ ફેજ ફેજે હે ફેરઈ કેકાણ. નવ નવ રૂપિ તું રમઈ અડવડીઓ હો તુહિજ દિ હાથ; સંઘતણી સાનિધિ કરઈ બેલાઈ હો તું મેલઈ સાથ, અલષ નિરંજન તું લિગે અતુલીબલ હો તલભાણ શાંતિકુશલ ઈમ વિનવઈ તું ઠાકુર હે સાહિબ સુલતાણ. તપગછતિલક તવડુિં પાય પ્રણમી હે વિજયસેનસૂરીસા સંવત સેલસતસ વીનવીએ હો ગેડી જગદીસ. કલશ. ત્રેવીસમો જિનરાજ જાણ હિઈ ! વાસના, નર અમર નારી સેવ સારી ગાઈ ગુણ શ્રીપાસના વિનયકુશલગુરૂ ચરણસેવક ગેડી નામ ગહગઇ, કલિકાલમાંહિં પાસ પરગટ સેવ કરતાં સુષ લહઈ,

Loading...

Page Navigation
1 ... 271 272 273 274