Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
પ્રભુતણું મૂરતિ કષ્ટ ચૂરતિ ભવિકનાં મન મેહ એ જિનવદન સુંદર સુર પુરંદર દેષિ મુનિ આણંદ એ, જિમ કમલ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદ એ. ૧૦ વંદુ એ વંદુએ પાસ ચિંતામણિ એ,
નિમણી દિનમણી તેજનિધન કે; ધ્યાન ધરૂં સ્વામીતણું એ,
સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નાંમિ કે, વંદુ એ પાસ ચિંતામણી એ.
૧૧
ચિંતામણિ શ્રીપાસ વંદું આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમદતેજઈ ફલી મુઝ સુષવેલડી, અતિ ફૂટવું પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉલ્હસઈ, ઘન ઘટાબર દેષિ દહદિસિ મોર જિમ હઈડઈ હસઇ. તીરથ તીરથ સુરતિ બંદિરઈ એ,
હારિયાં જુહારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિનાં દુષ વારીયાં એ,
ઊપને ઊપને અતિ આણંદ કે સૂરતિ તીરથ જુહારીયાં એ.
જુહારિયાં તીરથ સદા સમરથ હરઈ સંકટ ભવિતણાં, એ તવન ભણતાં જાત્ર કેરાં દી ફલ રલીઆમણાં; ઘનસાર ચંદન સાર કેસર કુસુમચંગેરી ભરી, પ્રભુચરણ અંચી પુણ્ય સંચી ભાવપૂજા મેં કરી. આવે એ આવે એ રાનેર જાઈએ,
પૂછ પૂછ રાજુલકત કે; સમરથ સામી સામલે એ,
૧૨
૧૯૩

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274