Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 264
________________ સેના એ નંદતણી સેના મેહના મદ અપહરઇ, પ્રભુતસુઈ ચરણુઈ રહ્યા સરણુઈ અમર અલિ કલિરવ કરઈ, . પ્રભુતણી વાણી સુધાદાણું રસ સમાણી જાણું છું, ભવ તાપ ભાઈ દૂરિ જાઈ જિમ દવાનલ પાણીછે. સેવું એ સેવું એ ધર્મ જિણેસરૂ એ, પર પરમ જિનરાજ કે, આજ સફલ મુઝ ભવ થયે એ, લાધો એ લાધા એ કરૂણાવંત કે; સેવો એ ધર્મ જિસરૂ એ. સેવીએ ધર્મણિંદ જેહનઈ નઈ સુરપતિ સુંદર, ગુણ ગીત ગાતી કરઇ નાટક ચરણિ નેઉર ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ બજાવતી, કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. સૂરતિ એ સૂરતિબંદિરમાહઈ કે, સેહઈ એ સંઘ અહંકરે એ; ચોથા એ ચેથા એ જગદાધાર કે, અભિનંદન મેરઈ મનિ વસ્યા એ સંવર એ સંવર એ કુલ શિણગાર કે, ' સેહઈ એ સૂરતિબંદિરઈએ. સૂરતિબંદિરમાહિં સેહઈ સુગુણ એથે જિનવરૂ, સિદ્ધારથાનઈ ઉઅર સરવરિ પ્રભુ મરાલ મનેહરૂ, કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુઝ ધ્યાન સંગિ રમે સામી તરૂઅરિજિમ કીર એ. : ૭

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274