Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 262
________________ ॥ મ્ ॥ विनयविजयापाध्यायविरचित सूर्यपुरचैत्य परिपाटी. પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થં કરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીપક દેવ તા; સેવ કરૂ મન રંગસ્યું એ, સૂરતિ સૂરતિપુર સિણગાર કે; · પૂજીએ પ્રથમ તીર્થકરૂ એ. ૩૦ પૂજીએ પહિલ' પ્રથમ જિનવર ભુવન દિનકર જજિંગ જયા, જિન રૂપ સુંદર સુગુણુ મંદિર ગાયવા ઉલટ થયા; સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જગ સાક્ષી થયા, રસરંગ ચાષી ક્રુતિ નાષી અષયસુષ સંગમ લયે. સાલમા એ સાલમા એ સાંતિજિજ્ઞેસરૂ એ, સૂરતિ સૂરતિપુર સિણુગાર કે; અચિાકુ અર ગુણનલા એ, વિશ્વસેન વિશ્વસેન રાય મલ્હાર તા; સાલમા સાંતિ જિષ્ણુસરૂ એ. સાલમા શાંતિજિષ્ણુદ પામી કુમતિ વામી મઈ સહી, વિ' ભજી સ્વામી સીસ નાંમી અંતરજામી રહું ગ્રહી; ૧ ૧૮૯

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274