Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 261
________________ રૂપચંદસા સંઘવીતણે એ ભાઈ મીચંદ કે પુત્ર લાલ ગુણમાલ છે એ નિત નિત પ્રતિ આનંદ કે. સં. ૨૫ મેટે પુયૅ પામી એ સંઘપતિ બિરૂદ ઉદાર છે, શ્રીશેત્રુંજા તીરથને એ યાત્રા લાભ અપાર કે સં૦ દેવચંદ ગુરૂભક્તિથી એ મતિરત્ન ભાઉં એમ કે, સં. શ્રીસિદ્ધાચલ સેવતાં એ લહિઈ સુખ જય જેમ કે સં. ૨૭ કલશ. ઈમ સયલ સુખકર દુરિત ભથહર સિદ્ધ સાધન ગુણમિલે, શ્રીસિદ્ધક્ષેત્ર અનંત મુનિજન ધ્યાનકારણ નિર્મલે. જિનરાજ વંદન ગુણનિબંધન તેહ તીરથ ઉપસિં, શ્રીવિમલગિરિવર ભક્તિ રસભર લાભ લેખે કુણ કરે તસ સંઘ યાત્રા સુવિધિ કરણી મન પ્રમોદે આચરે, તસ તવન ગુંચ્યો ગ૭ ખરતર સંઘપતિ હેતે કરે. હવઝાયવર શ્રીદીપચંદે શિસ ગુણ દેવચક્ટ એ; તસ સિસ ગણિ મતિરિત્ન ભાષે સકલ સંધ આણંદ એ. ૧૮૮

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274