Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 259
________________ છે ઢાળ ૫ * * ભરત નૃપ ભાવસ્યું એ એ દેશી. સહસગમે શ્રાવક મિલ્યા એ શ્રાવકણીય વિશેષ સંઘવી શોભિઈ એ; 'ઇદ્રતણું એનુહરિ ભક્તિભરે ભર્યા એ શાસન શોભાકાર કે. સંઘવી૧ પૂજ નેજાગણ લહલë એ વાજે ભુંગલ ભેર કે સં. ઢેલ નગારાં ગડગડે એ સરણાઈ નફેર કે, સંઇ ૨ ચઉવિહસંઘે પરવર્યા એ ગાતાં જિનગુણ છંદ કે ગામે ગામના જન મિલ્યા એ નાગર પામર વૃદ કે. ગણધર શ્રુતધર થતી વરૂ એ જિનવર મારગરત કે કચરાસા રૂપચંદજી એ તારાચંદ સુપુત્ત કે. સં. જિનશાસન શોભાવ એ દેતા દાન સુપાત્ર કે; વિધરૂં જિનવર પ્રણમતાં એ કરતા તીરથયાત્ર કે. ગરી ગર્વે મંગુલ એ ગંધવ નાચે નૃત્ય કે, મૂલચૈત્ય આવ્યા સહુએ ત્રિકરણ મેં સત્ય કે સંક જગ ઉપગારી પ્રણમીઈ એ ત્રષભ જિનેશ્વર સ્વામિ કે, સ’ પુંડરીક ગણધર નમી એ નમિ વિનમિ પાય નામ છે. સં. ૭ સનાત્ર ભણાવિ જિન પ્રતે એ પૂજા અષ્ટ પ્રકાર કે માલવાસ વિધર્યું એ બેઠા મંડપ મઝાર કે સં. ૮ ચૈત્યવંદન કરે સંધપતિ એ સંઘવિ|િ વંદ્યા દેવ કે સં. યથાશક્તિ વ્રત આદર્યા એ સાચી અરિહંત સેવ કે. સં. ૯ મુગતાફલને સાથીઓ એ કીધો સંઘવિણ સાર કે, સં દેવબાઈ રત્નબાઈ મલી એ વલી સજન પરિવાર કે. સં. ૧૦ સંધ મિલી વિનતી કરે એ તક્ષે કર્યો અમ ઉપગાર કે, સં. જગપતિ જિન ભેટાવિઆ એ દીઠે પ્રભુ દીદાર કે. સં. ૧૧ તુલ્લે પૂજ્ય છો અદ્ભતણા એ અક્ષે છું તુમચા બાલ કે સં૦ ૧૮૬

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274