Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ઝવેર રાજપાલ તથા વલી મેદી નેમિ રે દાસ; વિ. સંઘ ભકિત કરે તે ભાવત્યું પામેં અતિ જસવાદ. વિ. શ્રી. ૮ પટણિ કસ્તુરચંદે ભક્તિસ્યું સાહમીવચ્છલ કીધ, વિ. સ્નાત્રમહેચ્છવ લાહણ પૂજણ ગુરૂ ભક્તિ જસ લિ. વિ. શ્રી. ૯ રૂપચંદ સાહ સંઘવિ સુંદરૂ પર ઉપગારી રે દક્ષ, વિ. તસ સુત દેવબાઈ ઉરે હંસલે લાલચંદ પરતક્ષ વિ. શ્રી. ૧૦ પટણી સેઠ કીકા સૂત કચરાજી તસ સુત તારા રે ચંદવિ ભાઈ ફતેચંદ સુત સુખકરૂ લાયક ઝવેરચંદ. વિ. શ્રી. ૧૧ ઈદ્ધમાલ મુહૂરતિ સર્જે લીઓ કી હરષ આનંદ, વિ. વૃદ્ધસાષિ શ્રીમાલી ગગનમે કચરા કીકા રે ચંદ. વિ૦ શ્રી. ૧૨ ભદ્રક ભક્તિ રે ફલ નિર્ચે લહે વસુદેવહિંડની સાષિ, વિ. માલણિ ભીલ પરિ સુભફલલહેજિનભક્તિચિત્ત રાષિ. વિ. શ્રી. ૧૩ સાશ્વતા મેં વલી અસાધતા તીરથ જિનમત જેહ વિ કોટિ ગમે શેત્રુજે તીરથ કો શુભકરણી ફલ તેહ. વિ. શ્રી. ૧૪ શ્રીદેવચંદ્ર ગણિને ઉપદેશે શેવુંજ મહિમારે સારા વિ૦ ગણિ મતિરત્ન જિન સેવના કરતાં ભવને રે પાર. વિ. શ્રી. ૧૫
દૂહાહવે શ્રીસંઘ મલી કરે ઇદ્ધમાલ ઉચ્છાહ, જિમ ભરતે હર કર્યો તિમ કરી લીજે લાહ. પિસ શુદિ તેરસ દિને માલ મુરહુત લીદ્ધ
સ્નાત્રમહેચ્છવ ધવલ તવ નવ નવ મંગલ કીદ્ધ. અમારઘોષણ દાનવિધિ જાચકજન સંતેષ જિનશાસન પરભાવના કરત કરેં ગુણ પિષ. રાતિજાગરણ વાસવિધિ કેસર છટિત વસ્ત્ર ધરમ મહેચ્છવ આગમ પુર્વે કારણ પ્રસસ્ત.
૧૮૫

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274