Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 265
________________ પાસ એ પાસ જિણેસર રાજી એ, જાસ એ જાસ વિમલ જસ રાસિક, ત્રિભુવનમાંડઈ ગાજીઉ એ, ઉંબર ઉંબરવાડામાહઈ કે પાસ જિણેસર રાજીઉ એ. ૮ રાજી પાસ જિણુંદ જ્યકર અષયસુષ આવાસ એ, દરિસણુઈ જેહનિ નાગ પાયે નાગરાજ વિલાસ એક ધરણિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ ગઈ વિનય મન સુષભરિ વસ્યું. સૂર એ સુરત સુત સુંદરૂ એ, સત્તર સત્તર ભગવંત કે, કુંથુ નમું આણંદસ્ય એ, સહ એ સોહએ સૂરતિમાંહિ કે સૂરત સુત સુંદર એ સુત સૂર કેરે સહઈ સૂરતિમાહિં સૂરતિ સાર એ, પ્રભુત સૂરતિ દેવી મૂરતિ હે હર્ષ અપાર ; મગમાનભેચન સ્વામિલેચન દેષિ મુગ હઈડું હવઇ, મકરંદર અરવિંદ દેવી ભમર જિમ ઊલટ ધરઈ. બીજા એ બીજા એ વિજયાકુંઅરૂએ, ગજપતિ ગજપતિ લંછણ સ્વામિ તે, નામિ સયલસુષ સંપજઇ એ, જિતસવુ જિતસવ્વરાય મહાર તે; બીજા એ વિજયાકું રૂ એ. બીજા તે વિજ્યાપુંઅર જિનવર નયર સુરતિ સેહ એ, ૧૨

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274