Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
વિધિઉપદેશક શ્રુતજલધિ દેવચંદ ગુરૂરાય; સંવેગી જિનમારગી ઉત્તમવિજય સહાય. એતલે ખંભાયતથકી રે ઓચ્છવચ્ચું સુવિસિદ્ધ સંઘ કરી આવિ મિલ્ય જીવણસાહ પ્રસિદ્ધ જાણગ જીવાજીવના જેનાગમરચિવંત વિધરસી સવિ સાધ લેં આ મન ધરી ખંતિ ખંભાયત ઘેઘાતણ ભાવનગર જનવૃંદ; તેડી શેત્રુજ આવીએ જીવન અતિ આણંદ રાજાને સંતોષી ચઢીયા વિમલગિરિંદ, ગુરૂ ઉપગારે પામીઇ મનવંછીત આનંદ.
છે ઢાલ ૪
દેશી રસીઆની, શ્રીશેત્રુજ તીરથપતિ ભેટી મેટીઈ ભવભય ફંદ, વિવેકી. અરિહાભકર્તા સમકિત નીરમવું અનુક્રમેં શિવસુખકંદ, વિવેકી. શ્રી૧ વેલાવલ પાટણથી આવીયા સંઘ ભલે રે વિસ્તારવિ સા રામચંદ્ર પ્રમુખ યાત્રાભણ આવ્યા નિજ હિતકાર. વિ. શ્રી. ૨ દક્ષણથી મેઅરગામી આવી સંઘ સકલ પરિવાર વિ. સા ગલાલેં લાભ લિએ ઘણું આતમ પરમેં હે ઉદાર. વિ. શ્રી. ૩ ઈમ અનેક સંઘવી બહુ મિલ્યા કરવા જિનવર ઝાણુ વિ. સૂરતિથી વિધિપક્ષિ આવીયા ઉદયસાગરસૂરિ ભાણ. વિશ્રી ૪ પાઠક સુમતિવિજય તપાગચ્છવરૂ ઈમ તિવર્ગ અનેક વિ. ચારે વર્ગ મિલ્યા જિન ભેટવા પ્રભુ ભગતિ જિન છેક વિ શ્રી. પ કેઈ ઉત્તમ છઠ વહેં તિહાં લાષ ગુણે નવકાર વિ. યાત્રા નવાણું પિણ તિહાં કેઈ કરે કેઈસચિત્ત પરિહાર. વિ. શ્રી ૬ શ્રીસંઘનું સાહમીવચ્છલ કરેં પ્રથમ સંઘવી રે દેય વિ. મતી માનસિંઘ લષમીચંદ કરે સંઘભક્તિ રે સય. વિ. શ્રી ૭
૧૮૪

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274