Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
મહૂ રે દીધાં ધરીય ઉમંગ રે.
આભરણ વઆદિક તીરથ રષવાલા ભણી રે દીધાં દામ અનેક; માગશર શુદ તેરસ દીને ડીબી યાત્રા વિવેક રે.
સંઘ સહૂ શિણગારીયા રે નેજા જા રે વાજીંત્ર; ભાટ ખીર્દ ભણુતાં થકા રે ગાતાં ગુણ સુપવીત્ર રે.
સત્તા વાવે શુચિ થઈ રે સુરપાલને રે ચ૪; જે નીત પાષી પારણે રે ભેટ તીર્થ માનન્દે રે. તીરથ માતી માણિક રે સાવન ફૂલ અમૂલ; સુરભી પુષ્પ ગધાદકે ૨ પષાલ્યા ગિરિ મૂલ રે. દાન દેઈ જાચક ભણી રે આલેઈ નિજ દોષ; દ્રવ્ય ભાવ સુચિતા કરી કરવા નિજ ગુણ પેષ રે. શક્રસ્તવ કહી ગુરૂ સુષે રે લેઈ વ્રત પચ્ચખ્ખાણુ, સિદ્ધ અનંત વદી ચઢ્યા રે મન ધરી જિનવર આણુ રેશે
સિદ્ધ ગુણીની ભૂમિકા રે કરવા આતમ સિદ્ધ; સિદ્ધ ધ્યાન સિદ્ધાચલે રે ચઢતાં સરવ સમૃદ્ધ રે
શું ૩
શે ૪
શે
ત્રીજી પરવે' કુંડ છે. રે નીરમલ જલ અતિભૂર; ઋષભ ચરણુ પુંડરીકતણા ચરણુ નમું સુખપુર રે.
૧૮૨
શે
શે
શે ૮
જ
શે ૧૦
શે ૧૨
નેમિ પધાર્યાં ગિરિવર રે જાણી મેાક્ષ નજીક; રૈવતગિરિ સાહમા ચલ્યા રે આહાર ઉદક ખલ ઠીક રે. શે૦ ૧૧ તિયાં પગલાં શ્રીનેમનાં રે વંદી પૂજી રે ભક્તિ; જય જય કરતા જન સહૂ રે પેહતા શિખરે યુક્તિ રે. દૂધે' પષાલી પૂજતા રૅ મુનિવર ક્સીત ભૂમિ; શુદ્ધ સમરણ ગુણુ ગાવતાં રે કરતા નિજ ગુણુ ઘુમ. પહિલી પરવે' પૂછયા રે ભરતમુનિ પદ દેખ; ખીજી પરવે હ્રષીયા રે વિમલાચલ થલ જોય રે.
શે૦ ૧૩
૦ ૧૪
શે ૧૫

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274