Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 253
________________ પરમાના દેષડાવીયા આપ્યા રાયને હાથે' રે; સંઘ પાલીતાણે મુકવા ચાલા અમારી સાથે રે. ભાવસ’ઘજી તખ ખેલીયા સાંભલે સંઘવી સાચુ રે; લાગત નાણું લેઈસ્યું કાંઇ ન મેલું કાચુ રે કચરા સા કહું આપસ્યુ' દસ્તુર માફક લીજે રે; વેાલાવાને નીસરા સંઘ પેાહચાડી દીજે રે. ભાવસંઘ રાજી થયા લીધું લશ્કર સાથે રે; પાષરીયા ગાજે ઘણા ભાલા તરકસ હાથે રે કારતિક વૃત્તિ તેરસ દિને સંઘ ચલ્યા સુખકારી રે; ત્રિણ દિવસ પાદર રહ્યા સ’ઘવીની જાઉં ખલીહારી રે. ચેાથે' દિન સંધ ઉપડ્યા જઇ વરતેજ ડેરા દીધા રે; ડુંગર દેષી દૂરથી કહે* સકલ મનારથ સિધા રે. રયણી વાસે તિહાં રહ્યા ચિહુદિશિ ચાકી ફિરતી રે; દેખી ચક્કેસરી તિાં કહ્યું સઘ રષાપુ કરતી રે. લાક સકલ સુખ પામીયા ઢાષા નાઠી દૂર રે; ગામ કનાર્ડ આવીયા વાગાં મંગલ તૂર રે. કચરાસાના સંઘમાં સાધુજી શુષાણી રે; ઉત્તમવિજય પંન્યાસની લાગે મીઠી વાણી રે. જોગવિમલ જગ જાણીઇં પંચ મહાવ્રત સાધે' રે; તપ કિરિયા કરે આકરી ઇમ ગુણુઠાણું વાધે' રે ષરતરગચ્છ દેવચ ંદજી તે પિણુ સંઘમાંડું જાણું રે; પંડિતમાંહિ શિરામણ તેહની દેશના ભલી વષાણુ ? સંઘવી કાગળ માકલે' પૃથવીરાય તેડાવે રે, તેહના કુઅર નાનડા ગાજતે વાજતે આવે રે. કુંશ્મરની સાથે વાણી ધન્ના શેઠ તે આવે રે; ૧૮૦ શે ૬ શું ૭ શે ૮ શે કે શે ૧૦ શે ૧૧ શે ૧૨ શે ૧૩ શે૦ ૧૪ શે ૧૫ શે॰ ૧૬ શે શે ૧૭

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274